Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દવા અસલી છે કે કેમ ? QR કોડ સ્કેન કરીને જાણી શકાશે

સૌથી વધુ વેચાતી 300 દવાઓ પર આજથી પ્રથમ તબકકે નિયમ અમલી

aaspassdaily by aaspassdaily
2023-08-01 12:19:07
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બનાવટી કે હલ્કી ગુણવતાની દવાના દુષણને ડામવા આજથી નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. દવાના પેકીંગ પર કયુઆર કોડ હશે અને તે સ્કેન કરીને લોકો દવા અસલી છે કે કેમ તેની ચકાસણી કરી શકશે. કોડ સ્કેન કરવાથી કંપનીના લાયસન્સ, બેચ નંબર સહિતની માહિતી જોવા મળશે તેના આધારે દવાની પરખ થઈ શકશે.
કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે બનાવટી તથા હલ્કી દવાના દુષણને ડામવા ‘ટ્રેક એન્ડ ટ્રેસ’ પોલીસી અંતર્ગત આ નિયમ લાગુ કરાયો છે. આજથી પ્રથમ તબકકે સૌથી વધુ વેચાતી 300 દવાના પેકેજીંગ પર તે લાગુ થશે. આ 300 દવાનો રીટેઈલ માર્કેટમાં કારોબાર 50000 કરોડનો છે અને તેમાં વિવિધ એન્ટીબાયોટીકસ, હૃદયરોગની દવા, પેઈન રીલીફ (દુખાવામાં રાહત), ડાયાબીટીસ તથા એલર્જી સંબંધી દવાઓ સામેલ છે. સૂત્રોએ કહ્યું કે કેટલાંક વખતથી બનાવટી દવા પકડાવાના કેસો વધી રહ્યા છે. જાણીતી દવા કંપનીઓની બનાવટી દવાઓ પકડાય છે. કફ સીરમ, ઈન્જેકશન તથા વેકસીનમાં પણ આવા કિસ્સા પકડાયા છે.
આ દુષણ ડામવા એક દાયકાથી મહેનત કરવામાં આવી રહી હતી પરંતુ દવા કંપનીઓની પર્યાપ્ત પુર્વતૈયારી ન હોવાથી તેમાં વિલંબ થઈ રહ્યો હતો. હવે કયુઆર કોડ થકી દવાનો યુનિક આઈડેન્ટીફીકેશન કોડ, જેનેરીક નામ, બ્રાંડ, ઉત્પાદકની માહિતી, ઉત્પાદન-એકસપાયરી તારીખ સહિતની વિગતો જાણી શકાશે. કેન્દ્ર સરકારે નવેમ્બર 2022માં નોટીફીકેશન જારી કર્યુ હતું જે અંતર્ગત 1 ઓગષ્ટથી ઉત્પાદીત તમામ દવાના પેકેજીંગમાં કયુઆરકોડ ફરજીયાત જાહેર ર્ક્યુ હતું. આ સંજોગોમાં આવતા થોડા સપ્તાહમાં કયુઆર કોડ સાથેના દવા પેકેજ ઉપલબ્ધ બનશે.

Previous Post

વડોદરામાં સામૂહિક આત્મહત્યાઃ માતા-પુત્રનું મોત, પિતા સારવાર હેઠળ

Next Post

ગ્રહોનો રાજકુમાર બુધ ચાલશે ઉલટી ચાલ, આ રાશિના લોકોનું ભાગ્ય ખુલશે, થવા લાગશે બધા કામ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
ગ્રહોનો રાજકુમાર બુધ ચાલશે ઉલટી ચાલ, આ રાશિના લોકોનું ભાગ્ય ખુલશે, થવા લાગશે બધા કામ

ગ્રહોનો રાજકુમાર બુધ ચાલશે ઉલટી ચાલ, આ રાશિના લોકોનું ભાગ્ય ખુલશે, થવા લાગશે બધા કામ

રક્ષાબંધન પર રાખડી બાંધતા પહેલા કરો આ ઉપાય, દૂર થશે પૈસાની તંગી, વધશે ભાઈ-બહેન વચ્ચે પ્રેમ

રક્ષાબંધન પર રાખડી બાંધતા પહેલા કરો આ ઉપાય, દૂર થશે પૈસાની તંગી, વધશે ભાઈ-બહેન વચ્ચે પ્રેમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.