• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 4, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

લેપટોપ-કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધનો સરકારે બદલ્યો નિર્ણય

1 નવેમ્બર, 2023 સુધી આયાત માટે લાયસન્સની આવશ્યકતા નહીં - અહેવાલ

aaspassdaily by aaspassdaily
2023-08-05 10:45:34
in Uncategorized
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે 1 નવેમ્બર, 2023 સુધી લેપટોપ-ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે લાયસન્સની આવશ્યકતાના અમલીકરણને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે ઓર્ડર ઓછામાં ઓછા એક મહિના સુધી લંબાવ્યો છે. નોંધનીય છે કે, ગુરુવારે સરકારે જાહેરાત કરી હતી કે, લેપટોપ-ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે તાત્કાલિક અસરથી લાયસન્સ જરૂરી રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા હવે આ નિર્ણય પર પુનઃવિચાર કરવામાં આવ્યો છે અને નવા ધારાધોરણોને અનુરૂપ થવા માટે હિતધારકોને વધુ સમય આપવા માટે અમલીકરણ મોકૂફ રાખવામાં આવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, 31 ઓક્ટોબર, 2023 સુધી લાયસન્સ વિના આયાત માટે પ્રતિબંધિત માલસામાનને મંજૂરી આપી શકાય છે. પરંતુ 1 નવેમ્બર પછી આવી વસ્તુઓની આયાત કરવા માટે માન્ય લાયસન્સ જરૂરી બનશે.

Previous Post

ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું,

Next Post

મણીપુરમાં 298 ઓટોમેટીક રાઈફલ સહિત શસ્ત્ર લુંટ

aaspassdaily

aaspassdaily

Related News

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત
Uncategorized

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત

October 1, 2026
આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે
Uncategorized

આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે

September 30, 2026
ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો
Uncategorized

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

September 12, 2026
Next Post
મણીપુરમાં 298 ઓટોમેટીક રાઈફલ સહિત શસ્ત્ર લુંટ

મણીપુરમાં 298 ઓટોમેટીક રાઈફલ સહિત શસ્ત્ર લુંટ

શનિવારે અડદની દાળ સાથે જોડાયેલ આ ઉપાય ખાલી તિજોરીઓ પણ ભરી દેશે!

શનિવારે અડદની દાળ સાથે જોડાયેલ આ ઉપાય ખાલી તિજોરીઓ પણ ભરી દેશે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In