Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

ભારતીય કોન્સ્યૂલેટની ઝૈદીને તમામ મદદ આપવાની તૈયારી

યુવતીએ ભારત પરત ફરવા માટે પ્રસ્તાવનો જવાબ આપ્યો નથી

aaspassdaily by aaspassdaily
2023-08-07 10:37:24
in સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના શિકાગોમાં ડિપ્રેશન અને ભૂખમરાની સ્થિતિમાં જોવા મળેલી હૈદરાબાદની વિદ્યાર્થિની હવે ઠીક છે. આ જાણકારી ભારતીય કોન્સ્યુલેટ કચેરી દ્વારા આપવામાં આવી છે. કોન્સ્યુલેટ કચેરી દ્વારા ટ્વિટ કરીને જણાવાયું હતું કે અમને ખુશી છે કે અમે સૈયદા ઝૈદીનો સંપર્ક કરી શક્યા છીએ. તે બિલકુલ ઠીક છે અને તેણે ભારતમાં પોતાની માતા સાથે પણ વાત કરી છે.
દૂતાવાસે કહ્યું હતું કે અમે વિદ્યાર્થિનીની શક્ય એટલી તમામ મદદ કરવા માટે તૈયાર છીએ. હાલ અમે તેને મેડિકલ સહાયતા આપવા અને તેને ભારત જવામાં મદદ કરવાનો પ્રસ્તાવ આવ્યો છે. તેણે હજુ સુધી ભારત પરત ફરવા માટે અમારા પ્રસ્તાવનો જવાબ આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદની એક વિદ્યાર્થિની તાજેતરમાં જ અમેરિકાના શિકાગોના રોડ પર ડિપ્રેશન અને ભૂખમરાની હાલતમાં જોવા મળી હતી. દીકરીની આ હાલત જોઇને માતાએ સરકારને તેને ભારત પરત લાવવા માટે મદદ માટે રાવ કરી હતી. જ્યારે શિકાગોમાં ભારતની કોન્સ્યુલેટ કચેરીએ આશ્વાસન આપ્યું હતું કે પીડિતાની શક્ય એટલી તમામ મદદ કરવામાં આવશે. ઝૈદીની માતાએ વિદેશપ્રધાન એસ.જયશંકરને પત્ર લખીને દીકરીને ઘરે પરત લાવવા માટે મદદ માગી હતી.
તેલંગાણાના હૈદરાબાદની લુલુ મિન્હાઝ ઝૈદી વર્ષ 2021માં ડેટ્રોઇટની યુનિવર્સિટીમાં એમએસ કરવા માટે અમેરિકા ગઇ હતી. તે છેલ્લા બે મહિનાથી પોતાની પુત્રીના સંપર્કમાં નહોતી. તાજેતરમાં જ શિકાગોમાં રહેતા હૈદરાબાદના બે યુવાનો પાસેથી તેને જાણકારી મળી હતી કે ઝૈદી હાલ ડિપ્રેશનમાં છે. તેનો સામાન ચોરાઇ ગયો છે.

Previous Post

હિન્દુ નામ ધારણ કરી યુવતી સાથે દુષ્કર્મ કેસમાં 9 દિવસના રિમાન્ડ

Next Post

18 વર્ષ નીચેના તમામ માટે સોશ્યલ મીડીયા પર એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ મુકવાની તૈયારી : ચીન બાદ આ પ્રકારના પ્રતિબંધ મુકનાર બીજો દેશ બની શકે ભારત

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
18 વર્ષ નીચેના તમામ માટે સોશ્યલ મીડીયા પર એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ મુકવાની તૈયારી : ચીન બાદ આ પ્રકારના પ્રતિબંધ મુકનાર બીજો દેશ બની શકે ભારત

18 વર્ષ નીચેના તમામ માટે સોશ્યલ મીડીયા પર એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ મુકવાની તૈયારી : ચીન બાદ આ પ્રકારના પ્રતિબંધ મુકનાર બીજો દેશ બની શકે ભારત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.