Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુન્દ્રા બંદરેથી DRI એ 10.04 કરોડનું કોકેઈનનો જથ્થો ઝડપ્યો

એક્વાડોરથી આયાત કરાયેલા લાકડાની આડમાં ડ્રગ્સ ઘુસાડાયું

aaspassdaily by aaspassdaily
2023-08-09 10:15:05
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કચ્છના ગાંધીધામમાંથી લાકડાની આડમાં આવેલ કોકેઇનનો જથ્થો ઝડપ્યો છે. આ કોકેઈનની અંદાજે કિંમત 10.04 કરોડ રુપિયા હોવાનું સામે આવ્યું છે. 1.4 કિલોથી વધુનો જથ્થો ઝડપ્યો છે. ડ્રગ્સ હોવાની શક્યતાના પગલે DRIએ આ તમામ કન્ટેનર અટકાવ્યા હતા. જે બાદ સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું.
DRI દ્વારા દરોડા પાડીને સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આયાત કન્સાઈનમેન્ટમાંથી 1.04 કિલો કોકેઈન રીકવર કર્યું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં 10 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. DRIને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી કે એક્વાડોરથી આયાત કરાયેલા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા છે.
આ કન્સાઇનમેન્ટના આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી તેની વિગતવાર તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું. ગાંધીધામ ભચાઉ હાઈવે પર આવેલા એ.વી.જોશી CSFમાં વધુ એકવાર ડ્રગ્સની તપાસની ધમધમાટ શરૂ થઈ છે. અહીં વિદેશથી કન્ટેનરો આવ્યાં હતાં. આ કન્ટેનરોમાં વિદેશથી આવેલા લાકડાની આડમાં ડ્રગ્સ ઘુસાડાયું હોવાની શંકા, બાતમીના આધારે DRIએ આ કન્ટેનરો રોકાવ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. DRIની તપાસ દરમિયાન કન્ટેનરમાં એક પેકેટ ચૂસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું. શંકાસ્પદ પેકેટમાંથી નમૂનો લેવામાં આવ્યો હતો અને ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ દરમિયાન કોકેઈન હોવાનું સામે આવ્યું હતું. DRI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Previous Post

AI ટેક્નોલોજીથી નોકરી જવાનું જોખમ વધ્યું, આ 5 સેક્ટરમાં કામ કરતા લોકોને સૌથી વધુ ડરવાની જરૂર

Next Post

મુરાદાબાદ રમખાણોનું સત્ય 43 વર્ષ પછી આવ્યું સામે

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
મુરાદાબાદ રમખાણોનું સત્ય 43 વર્ષ પછી આવ્યું સામે

મુરાદાબાદ રમખાણોનું સત્ય 43 વર્ષ પછી આવ્યું સામે

ન્યૂઝ ચેનલોને નિયંત્રિતની અરજી પર સુનાવણીનો સુપ્રીમનો ઇન્કાર

ન્યૂઝ ચેનલોને નિયંત્રિતની અરજી પર સુનાવણીનો સુપ્રીમનો ઇન્કાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.