Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજસ્થાનમાં ગંભીર અકસ્માતઃ સાતના ઘટનાસ્થળે મોત

લગ્નની જાનની કાર બસ સાથે અથડાતા અકસ્માત

aaspassdaily by aaspassdaily
2023-08-14 10:33:32
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં જાનૈયાઓની જ જાન ગઈ છે. લગ્નની જાનની કાર બસ સાથે અથડાતા સાત લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. તેની સાથે બીજા બે જણાને ગંભીર ઇજા પહોંચી છે. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આમ વાજતેગાજતે લગ્નમાં જતાં જાનૈયાઓને અકસ્માત નડતા ખુશીનો પ્રસંગ મોટી કરુણાંતિકામાં ફેરવાઈ ગયો છે. અકસ્માતની ભયંકરતા એટલી બધી હતા કે લાંબા સમય સુધી રસ્તા પર ટ્રાફિક જામ રહ્યો હતો. આ અકસ્માત રાજસ્થાનના નાગૌરના ખુંગખુના વિસ્તારમાં બાથંડી ક્રોસિંગ પાસે થયો હતો. સીકરના જાટ બજાર વિસ્તારનો પરિવાર નાગોર માં લગ્ન માટે જાન લઈ જતો હતો. આ સિવાય સામેથી આવતી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસે કારને અડફેટે લેતા કારમાં સવાર સાત લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં મોહમ્મદ શાહરૂખ, તોહીદ, ઝુબેર, રશીદ, આસિફ અને રશીદના મોત થયા હતા. તમામની ઉંમર 30ની આસપાસ હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા ઝુબેર અને આસિફના વિતા વિદેશમાં નોકરી કરે છે. તેમને આ અકસ્માતની જાણ કરવામાં આવી છે. સાતેયના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઘટનામાં મૃત્યુ પામેલા મોટાભાગના યુવકો શ્રમિક હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અહીં એકબાજુએ વરરાજાના આગમનની તૈયારી ચાલતી હતી, તેના બદલે મૈયતની તૈયારી કરવાની ફરજ પડી છે

Previous Post

77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી : નવા ઉત્સાહ સાથે ‘અમૃત કાલ’ તરફ

Next Post

આર્થિક સંકટના કારણે 1 ડૉલરની કિંમત પાકિસ્તાની રૂપિયાની સામે 302 રૂપિયા

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
આર્થિક સંકટના કારણે 1 ડૉલરની કિંમત પાકિસ્તાની રૂપિયાની સામે 302 રૂપિયા

આર્થિક સંકટના કારણે 1 ડૉલરની કિંમત પાકિસ્તાની રૂપિયાની સામે 302 રૂપિયા

ટ્વિટર પર DP બદલતાની સાથે જ CM યોગી સહિતના દિગ્ગજોનીબ્લુ ટિક ગાયબ!

ટ્વિટર પર DP બદલતાની સાથે જ CM યોગી સહિતના દિગ્ગજોનીબ્લુ ટિક ગાયબ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.