વડાપ્રધાન મોદીએ 10 મી વખત લાલકિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધીત કર્યું હતું. 90 મીનીટનુ આ ભાષણ બીજા નંબરનું સૌથી લાંબુ હતું. ગત વર્ષે 83 મીનીટનું 2015 માં 86 મીનીટનું ભાષણ કર્યું હતું. 2017 માં 56 મીનીટનું સૌથી ટુકુ સંબોધન કર્યુ હતું. આ એક જ વખત એક કલાકથી ઓછા સમયનું ભાષણ હતુ. લાલ કિલ્લા પરથી 10 વખત તેઓએ કુલ 13 કલાક 45 મીનીટનું સંબોધન કર્યુ છે.