Saturday, March 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિમાચલ-ઉતરાખંડમાં હજુ જળપ્રલય: મૃત્યુઆંક 66

સિમલામાં ફરી ભૂસ્ખલનથી 8 મકાનો સહિતની ઈમારતો ધરાશાયી: બેના મોત, અનેક દટાયા:

aaspassdaily by aaspassdaily
2023-08-16 11:56:10
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સિમલામાં ફરી ભૂસ્ખલનથી 8 મકાનો સહિતની ઈમારતો ધરાશાયી: બેના મોત, અનેક દટાયા:

હિમાચલપ્રદેશ તથા ઉતરાખંડમાં મેઘતાંડવની હાલત યથાવત રહી છે. સિમલા જેવા શહેરોમાં ભેખડ ધસી પડવાની વધુ ઘટનાઓ નોંધાઈ હતી. આકાશી આફતનો મૃત્યુઆંક 66 પર પહોંચ્યો છે.
હિમાચલપ્રદેશમાં રવિવારથી સતત એકધારા ભારે વરસાદને કારણે જળપ્રલયને સ્થિતિ સર્જાઈ છે. ભૂસ્ખલન, પુર જેવી આફતોથી અનેકવિધ દુર્ઘટનામાં 66 લોકોએ જાન ગુમાવ્યા છે અને અબજો રૂપિયાનું નુકશાન થયુ છે. 17 ઓગષ્ટ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સિમલામાં ભૂસ્ખલનથી ધરાશાયી બનેલા શિવમંદિરના કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
સિમલામાં ભૂસ્ખલનની ઘટના બની તેમાં કતલખાનુ તથા છ મકાનો જમીનદોસ્ત થયા હતા તેમાં બેના મોત નિપજયા હતા. કેટલાક લોકો દટાયેલા હોવાની શંકાથી રાહત-બચાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે પોંગ ડેમની જળસપાટી વધતા નીચાણવાળા ભાગોમાંથી 800 લોકોનુ સ્થળાંતર કરાયુ હતું.
બીજી તરફ ઉતરાખંડમાં પણ મેઘકહેર યથાવત રહ્યો હતો. 19મી સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. વધુ બે મૃતદેહો હાથ લાગતા મૃત્યુઆંક 6 થયો હતો. હજુ ચાર લોકો લાપતા છે.
ખરાબ હવામાનને ધ્યાને રાખીને આજે પણ તમામ સ્કુલ-કોલેજો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના 19 ઓગષ્ટ સુધી શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું છે.

Previous Post

આઇફોન બાદ એપલ વાયરલેસ ઇયર બડ્સ એરપોડ્સનું ઉત્પાદન કરવાની તૈયારીમાં

Next Post

દિલ્હીમાં ફરી પુરનો ખતરો: યમુના નદીનું પાણી ખતરાના લેવલને પાર

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
દિલ્હીમાં ફરી પુરનો ખતરો: યમુના નદીનું પાણી ખતરાના લેવલને પાર

દિલ્હીમાં ફરી પુરનો ખતરો: યમુના નદીનું પાણી ખતરાના લેવલને પાર

વર્લ્ડકપની ટીકીટ માટે નવી સિસ્ટમ: રજીસ્ટ્રેશન ફરજીયાત

વર્લ્ડકપની ટીકીટ માટે નવી સિસ્ટમ: રજીસ્ટ્રેશન ફરજીયાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.