Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મલેશિયામાં ચાર્ટર પ્લેન ક્રેશ : 10 લોકોના મોત

પ્રાઈવેટ જેટ બે વાહનો સાથે અથડાતા રોડ પર અકસ્માત

aaspassdaily by aaspassdaily
2023-08-18 10:48:31
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુરૂવારે મલેશિયાથી પ્લેન ક્રેશના સમાચાર સામે આવ્યા છે. એક પ્રાઈવેટ જેટ બે વાહનો સાથે અથડાતા રોડ પર અકસ્માતનો ભોગ બન્યુ હતું. આ અકસ્માતમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સહિત 10 લોકોના મોત થયા હતા. આ સિવાય વધુ બે લોકો અકસ્માતમાં ફસાયા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે અને તે સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર લેન્ડિંગ દરમિયાન એલમિના ટાઉનશિપ પાસે આ અકસ્માત થયો હતો. પ્લેનમાં 2 ક્રૂ મેમ્બર અને 8 પેસેન્જર હતા. આ અકસ્માતમાં રોડ પરથી પસાર થતા બે લોકોના પણ મોત થયા હતા. આ બે લોકો કાર અને બાઇક પર સવાર હતા. વાસ્તવમાં, દુર્ઘટનાના થોડા સમય પહેલા જ વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલર સાથે સંપર્ક તૂટી ગયો હતો. વિમાને હાઇવે પર ઉતરાણ કરવાનું શરૂ કર્યું, તે દરમિયાન તે એક કાર અને બાઇક સાથે અથડાયું અને આગ લાગી. સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, પ્રાઈવેટ જેટે હોલિડે આઈલેન્ડથી કુઆલાલંપુર નજીક અબ્દુલ અઝીઝ શાહ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી.
સેલાંગોર પોલીસ વડા હુસૈન ઉમર ખાનના જણાવ્યા અનુસાર, પ્લેનને લેન્ડ થવા માટે ગ્રીન સિગ્નલ મળી ગયું હતું. પાયલોટ દ્વારા કોઈ ઈમરજન્સી સિગ્નલ આપવામાં આવ્યું ન હતું. તે જ સમયે, એવિએશન ઓથોરિટીના મુખ્ય કાર્યકારીએ કહ્યું કે પાઇલટે સવારે 2.47 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ ટાવરનો સંપર્ક કર્યો હતો, તેને 2.48 વાગ્યે ઉતરાણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પછી તેનો પ્લેન સાથે કોઈ સંપર્ક થયો ન હતો અને 2:51 વાગ્યે તેણે ક્રેશ સ્થળ પરથી ધુમાડો નીકળતો જોયો. રાહતની ટીમ અને ફાયર બ્રિગેડ વિભાગે તરત જ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. પીડિતોની ઓળખ માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

Previous Post

આજે- 18 ઓગસ્ટના ‘ઝીરો શેડો ડે’

Next Post

પિંગલેશ્વરના દરિયાઈ વિસ્તારમાં ફરી મળી આવ્યા ચરસના પેકેટ

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
પિંગલેશ્વરના દરિયાઈ વિસ્તારમાં ફરી  મળી આવ્યા ચરસના પેકેટ

પિંગલેશ્વરના દરિયાઈ વિસ્તારમાં ફરી મળી આવ્યા ચરસના પેકેટ

ચાલુ વિમાનમાં બાથરૂમમાં પડી જવાથી પાયલોટનું મૃત્યુ

ચાલુ વિમાનમાં બાથરૂમમાં પડી જવાથી પાયલોટનું મૃત્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.