Saturday, March 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડ્રગ્સ માફીયા લોરેન્સ બિશ્નોઈ ચાર દિવસના રીમાન્ડ પર

aaspassdaily by aaspassdaily
2023-08-25 11:59:19
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કચ્છ-નલિયામાં 194 કરોડના ડ્રગ્સની હેરાફેરી પ્રકરણમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ જેલમાંથી લાવીને ગુજરાત એટીએસએ પુછપરછ કરી હતી. જેલની અંદર પાકિસ્તાનના નાગરિક અને વિદેશના અન્ય નાગરિકો સાથેનું તેનું કનેકશન પણ એટીએસની તપાસમાં સામે આવ્યું હતું. હવે આ કેસમાં ફરીથી ગુજરાત એટીએસ તિહાડ જેલમાંથી તેને ગુજરાત લાવી છે અને નલિયા કોર્ટમાં રજૂ કરતા ગેંગસ્ટરના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગસ્ટર અને અન્ય રાજયોમાં દારૂ ડ્રગ્સની સર્કિટમાં સામેલ હોવાનું અનેક વખત સામે આવ્યું હતું. ત્યારે ગુજરાત પોલીસે નલિયામાં પકડાયેલા 194 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં લોરેન્સની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને પુછપરછ કરી હતી. આ પુછપરછ બાદ હવે તેની સામે યુએપીએ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જે અંગે હવે તેને કોર્ટમાં રજૂ કરવો જરૂરી હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમ ફરી લોરેન્સને લઈને ગુજરાત આવી છે.
ગુજરાત એટીએસના અધિકારીના જણાવ્યા અનુસાર નિયમ પ્રમાણે તેને કોર્ટમાં રજુ કરવો જરૂરી હોવાથી આ એક નિયત પ્રક્રિયા છે. લોરેન્સને આ કેસમાં ત્રીજી વખત નલિયા કોર્ટમાં લવાયો હતો. આ અગાઉ 25 એપ્રિલ અને 9 મે ના રોજ રજૂ કરાયો હતો. ગત 14 સપ્ટેમ્બર 2022ના એટીએસ અને કોસ્ટગાર્ડે જખૌ સમીપના દરિયામાં ઓપરેશન કરીને પાકિસ્તાન તરફથી આવતી અલત્યાસા બોટમાંથી 194 કરોડની કિંમતનું 40 કિલો હેરોઈનને ઝડપી લીધું હતું. આ કેસમાં લોરેન્સ બિશ્નોઈના કહેવાથી માલ મંગાવાયો હોવાનું સામે આવતા તેનો કબજો મેળવી 25 એપ્રિલના નલિયા કોર્ટમાં રજૂ કરતા 15 દિવસના રિમાન્ડ મળ્યા હતા. જેમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને અમદાવાદ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. જયાંથી તેને તિહાડ જેલમાં મોકલવામાં આવ્યો હતો.

Previous Post

ડોક્ટર જેનેરિક ઉપરાંત અન્ય દવાઓ પણ લખી શકશે

Next Post

કરાર આધારિત મહિલા કર્મચારીઓને પણ મેટરનીટી માટે હકકદાર: હાઈકોર્ટ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
કરાર આધારિત મહિલા કર્મચારીઓને પણ મેટરનીટી  માટે હકકદાર: હાઈકોર્ટ

કરાર આધારિત મહિલા કર્મચારીઓને પણ મેટરનીટી માટે હકકદાર: હાઈકોર્ટ

સુરતનો મિતુલ ત્રિવેદી નામનો કોઇ વ્યક્તિ ચંન્દ્રયાન-3 સાથે સંકળાયેલો નથી- ઇસરો

સુરતનો મિતુલ ત્રિવેદી નામનો કોઇ વ્યક્તિ ચંન્દ્રયાન-3 સાથે સંકળાયેલો નથી- ઇસરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.