Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દંપતિ પાસેથી 60 હજાર પડાવનારા બે પોલીસકર્મી સહિત 3ની ધરપકડ

કોર્ટે મંગળવાર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

aaspassdaily by aaspassdaily
2023-08-29 11:23:32
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં એરપોર્ટથી આવતા દંપત્તિ પાસેથી 60 હજાર રૂપિયા પડાવનારા ત્રણ પોલીસ કર્મીને પોલીસે ઝડપી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને મંગળવાર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તથ્ય અકસ્માત કેસ બાદ શહેર પોલીસ કમિશનરે રાત્રે પણ SG હાઈવે આસપાસ ટ્રાફિક પોલીસને નોકરી સોંપી હતી ત્યારે A ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીએ દંપતીનો 60 હજારનો તોડ કર્યાની ફરિયાદ નોંધાતા સોલા પોલીસે તોડ કરનારા પોલીસ કર્મીઓ ASI મુકેશભાઈ રામ ભાઈ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જગમાલભાઈ પટેલ અને TRB જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરી છે
સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઓગણજ નજીક એરપોર્ટથી પોતાના ઘરે જતા દંપતી ને કેસ કરવાનો ડર દેખાડી ને બળજબરી પૂર્વક 60 હજાર રૂપિયા પડાવી લીધા હતા ત્યારે ફરિયાદ નોંધાતા સોલા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં એ ટ્રાફિક પોલીસ સ્ટેશન ફરજ બજાવતા પોલીસ કર્મીની નોકરી બનાવના સમયે નોકરી એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હોવાનું તપાસમાં સામે આવતા ત્રણેયની ધરપકડ કરી છે પકડાયેલા ASI મુકેશભાઈ રામ ભાઈ ચૌધરી વર્ષ 2016માં પોલીસમાં ભરતી થયા હતા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જગમાલભાઈ પટેલ વર્ષ 2017માં પોલીસમાં ભરતી થયા હતા.. આ કેસમાં લાંચ રૂશ્વત કેસની કલમનો ઉમેરો કરવા માટે તજવીજ હાથ ધરી છે

Previous Post

તેજસ્વી યાદવને અમદાવાદ કોર્ટનું સમન્સ

Next Post

વર્લ્ડકપ માટે 3 સપ્ટેમ્બરે ટીમ ઇન્ડિયાની થઇ શકે છે જાહેરાત

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
વર્લ્ડકપ માટે 3 સપ્ટેમ્બરે ટીમ ઇન્ડિયાની થઇ શકે છે જાહેરાત

વર્લ્ડકપ માટે 3 સપ્ટેમ્બરે ટીમ ઇન્ડિયાની થઇ શકે છે જાહેરાત

અમેરિકામાં કોરોનાના કેસમાં વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.