Monday, March 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણિપુરમાં ફરી ગોળીબાર અને અથડામણ, ફાયરિંગમાં 1 નું મોત

4 આતંકવાદી પકડાયા, હથિયારો-દારુગોળો મળ્યો

aaspassdaily by aaspassdaily
2023-08-30 11:06:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

મણિપુરમાં ત્રણ મહિના વિતવા છતાં હજુ પણ હિંસાઓ અટકતી નથી. બિષ્ણુપુરામાં વિસ્ફોટ, ગોળીબાર અને અથડામણની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં ફરી ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. નારીનસેના ગામમાં 2 જૂથો વચ્ચે અથડામણ સર્જાતા ભારે તણાવ સર્જાયો છે.
પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં ગામની સુરક્ષામાં તૈનાત એક સ્વયંસેવકનું મોત થયું છે. તેઓ રાહત કેમ્પમાં રહેતા હતા. ત્યાં અચાનક બોંબ ફૂટ્યો હતો. જ્યારે ફાયરિંગમાં અન્ય વ્યક્તિને ગોળી વાગી છે, જેને હોસ્પિટલ લઈ જવાયો છે અને તેની હાલત સ્થિર છે. હાલ અહીં સુરક્ષા દળો સહિત પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો છે. મામલો થાળે પાડવાના પણ તમામ પ્રયાસો થઈ રહ્યા છે.
આવી ઘટનાઓને રોકવા માટે સુરક્ષા દળ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આજે 4 આતંકવાદીઓને પકડી લેવાયા છે. આ આતંકવાદીઓ જુદા જુદા સંગઠનના હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ આતંકીઓ પાસેથી હથિયારો અને દારુગોળો જપ્ત કર્યો છે, જેમાં 6 હથિયારો, 5 કાર્ટેજ અને 2 વિસ્ફોટક સામેલ છે. પકડાયેલા આતંકવાદીઓ NSCN (આઈએમ) અને પીપુલ્સ લિબરેસન પાર્ટી (પીએલએ) વગેરે સંગઠનો સાથે સંકળાયેલા છે. આ લોકોને ઈમ્ફાલ પૂર્વ અને બિષ્ણુપુર જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે. હાલ સુરક્ષા દળો દ્વારા અન્ય જિલ્લાઓમાં પણ શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.

Previous Post

ISROને મળી મોટી સફળતા: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની પૃષ્ટી

Next Post

ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક: પિસ્તોલ સાથે ધસી આવ્યો યુવક

ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

G20 સમિટના VIP મહેમાનો માટે જર્મનીથી આવી સ્પેશ્યલ લકઝરી ગાડીઓ

G20 સમિટના VIP મહેમાનો માટે જર્મનીથી આવી સ્પેશ્યલ લકઝરી ગાડીઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.