Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રક્ષાબંધન પર રાત્રે આકાશમાં દેખાશે સુપર બ્લ્યૂ મૂન

વર્ષોમાં એકવાર થાય છે આવી ખગોળીય ઘટના: આજે અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળશે

aaspassdaily by aaspassdaily
2023-08-30 11:12:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

આજે સમગ્ર ભારતમાં રક્ષાબંધન ઊજવવામાં આવી રહી છે. આજે અનોખી ખગોળી ઘટના જોવા મળશે. આજે આકાશમાં સુપર બ્લ્યૂ મૂન જોવા મળશે. વર્ષ 2023માં અત્યાર સુધીમાં ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળશે. આ ચંદ્રનો આકાર ખૂબ જ મોટો રહેશે. સુપર બ્લ્યૂ મૂન હોવા છતાં આ ચંદ્ર વાદળી નહીં હોય. આ પ્રકારે થવાનું શું કારણ હોય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
30 ઓગસ્ટના રોજ આકાશમાં દેખાનાર ચંદ્ર 7 ગણો મોટો અને વધુ ચમકીલો જોવા મળશે. આ દિવસે ચંદ્ર રોજ કરતા ધરતીની વધુ 3,57,344 કિલોમીટર નજીક રહેશે. આ દિવસે ચંદ્રનો બ્લ્યૂ નહીં, પરંતુ નારંગી રંગનો જોવા મળશે. તેમ છતાં તેનું નામ બ્લ્યૂ મૂન શા માટે રાખવામાં આવ્યું?
આજે સુપર બ્લ્યૂ મૂન વાદળી રંગનો જોવા નહીં મળે. ચંદ્રનો વાદળી રંગ સાથે કોઈ લેવા દેવા નથી. આ દિવસે ચંદ્ર સફેદ, નારંગી અથવા પીળો રંગનો જોવા મળશે. આ મહિને બીજી પૂનમ છે, દર બેથી ત્રણ વર્ષે પૂનમ આવો નજારો જોવા મળે છે. નાસાએ જણાવ્યું અનુસાર હવામાં એવા કણ હોય છે, જે લાલ રંગના પ્રકાશને ફિલ્ટર કરીને યોગ્ય આકારમાં હોય ત્યારે ચંદ્ર વાદળી જોવા મળી શકે છે.
સુપર મૂન દેખાવો તે કોઈ દુર્લભ ઘટના નથી. વર્ષમાં ત્રણથી ચાર સુપરમૂન હોય છે, પરંતુ બ્લ્યૂ મૂન દેખાવો તે સામાન્ય વાત નથી. દર 10થી 20 વર્ષે બ્લ્યૂ સુપરમૂન જોવા મળે છે. નાસાએ જણાવ્યા અનુસાર હવે વર્ષ 2037માં આગામી બ્લ્યૂ સુપરમૂન જોવા મળશે. ચંદ્ર વાદળી રંગનો દેખાવો તે અસામાન્ય ઘટના છે. વર્ષ 1883માં ક્રાકાટોઆના ઘાતક જ્વાલામુખી વિસ્ફોટને કારણે બ્લ્યૂ મૂન જોવા મળ્યો હતો.

Previous Post

G20 સમિટના VIP મહેમાનો માટે જર્મનીથી આવી સ્પેશ્યલ લકઝરી ગાડીઓ

Next Post

લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડમાં CBI એકશન મોડમાં

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડમાં CBI એકશન મોડમાં

લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડમાં CBI એકશન મોડમાં

રશિયામાં ડ્રોન હુમલા યથાવત, યૂક્રેને પેસ્કોવ એરપોર્ટને બનાવ્યું નિશાન

રશિયામાં ડ્રોન હુમલા યથાવત, યૂક્રેને પેસ્કોવ એરપોર્ટને બનાવ્યું નિશાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.