Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આદિત્ય-L1 સાથે ભારત સૂર્ય તરફ

ભારતનું પ્રથમ સૂર્ય મિશન: આદિત્ય-એલ1 તે 127 દિવસમાં તેના પોઈન્ટ L1 પર પહોંચી જશે:

aaspassdaily by aaspassdaily
2023-09-02 10:18:57
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચંદ્રયાન-3ની સફળતા પછી ઈન્ડિયન સ્પેસ રિચર્ચ ઓર્ગેનાઈઝેશન અને ભારતે સૂર્ય તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.આદિત્ય-એલ1ના લોન્ચ પહેલા ઈસરોના વડા એસ સોમનાથે તમિલનાડુના સુલ્લુરપેટામાં શ્રી ચેંગલમ્મા પરમેશ્વરી મંદિરમાં પ્રાર્થના કરી હતી.ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ આદિત્ય-L1 મિશનના મિની મોડલ સાથે તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચી હતી.
આ મિશન અંગે ઈસરોએ કહ્યું કે આદિત્ય-એલ1 તે લોન્ચ થયાના બરાબર 127 દિવસમાં તેના પોઈન્ટ L1 પર પહોંચી જશે. આ મિશન હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સૂર્યનો અભ્યાસ કરીને હવામાનની આગાહીની સચોટતામાં પણ વધારો થશે. આનાથી એવી સિસ્ટમ બનાવવામાં મદદ મળશે, જેના દ્વારા વાવાઝોડાની જાણકારી તરત જ મળી જશે અને એલર્ટ જારી કરી શકાશે. સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT), આદિત્ય L1 મિશન માટેનું મુખ્ય સાધન પુણે સ્થિત ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
આ ભારતનું પ્રથમ સૂર્ય મિશન હશે. આદિત્ય-L1 અવકાશયાન સૂર્યના કોરોનાના દૂરસ્થ અવલોકનો માટે અને L1 (સૂર્ય-અર્થ લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનનો વાસ્તવિક અભ્યાસ કરવા માટે બનાવાયો છે. આ સ્થળ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. આ મિશનને લેગ્રાંગિયન પોઈન્ટ-1 (L1) સુધી પહોંચવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે. લેગ્રાંગિયન પોઈન્ટ-1 એ એવી જગ્યા છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સમાન છે.

Previous Post

જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ

Next Post

રામોલ પોલીસે પકડેલ ડ્રગ્સ એક ધર્મગુરૂને પહોંચાડવાનું હતું

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
રામોલ પોલીસે પકડેલ ડ્રગ્સ એક  ધર્મગુરૂને પહોંચાડવાનું હતું

રામોલ પોલીસે પકડેલ ડ્રગ્સ એક ધર્મગુરૂને પહોંચાડવાનું હતું

નાળિયેર ઉત્પાદનમાં ગુજરાતની હરણફાળ

નાળિયેર ઉત્પાદનમાં ગુજરાતની હરણફાળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.