Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતાને કોર્ટનું તેડું

બે વિધાનસભા મતક્ષેત્રોના વોટર લિસ્ટમાં નામ નીકળ્યું

aaspassdaily by aaspassdaily
2023-09-06 10:40:17
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દીલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતાને દીલ્હીની કોર્ટે સમન્સ પાઠવ્યું છે. બે અલગ અલગ વિધાનસભા મતક્ષેત્રોના વૉટર્સ લિસ્ટમાં એમનું નામ નીકળ્યું છે તેવો આરોપ છે.ભાજપના નેતા હરીશ ખુરાંનાએ એક અરજી અદાલતમાં દાખલ કરી હતી. જેના પર સુનાવણી બાદ કોર્ટે સુનિતાને સમન્સ પાઠવ્યું હતું. આ અપરાધ પૂરવાર થાય તો 2 વર્ષની સજાની જોગવાઈ છે. અરજીમાં એવો આરોપ મુકાયો છે કે સુનિતાએ લોક પ્રતિનિધિત્વ અધિનિયમનો ભંગ કર્યો છે. અદાલતે એમ ઠરાવ્યું છે કે આ બાબતમાં કેસ બને છે. સુનિતાનું નામ ગાઝિયાબાદ મતક્ષેત્રના લિસ્ટમાં છે અને બીજું નામ દીલ્હીની ચાંદની ચોકના વોટર લિસ્ટમાં પણ છે તેવો આરોપ છે.

Previous Post

ગુજરાત પંચાયતમાં 27 ટકા ઓબીસી અનામતને કાયદાનું સ્વરૂપ

Next Post

મુંબઈનાં જીએમબી ગણેશ મંડળનો 360 કરોડનો વીમો

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
મુંબઈનાં જીએમબી ગણેશ મંડળનો 360 કરોડનો વીમો

મુંબઈનાં જીએમબી ગણેશ મંડળનો 360 કરોડનો વીમો

દુનિયાની સૌથી મોટી શ્રીમદ ભગવદગીતા 9 ફૂટની!

દુનિયાની સૌથી મોટી શ્રીમદ ભગવદગીતા 9 ફૂટની!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.