Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દુનિયાની સૌથી મોટી શ્રીમદ ભગવદગીતા 9 ફૂટની!

પેજ ફેરવવા માટે ચાર માણસોની જરૂર પડે છે

aaspassdaily by aaspassdaily
2023-09-06 10:51:24
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દિલ્હીનાં ઈસ્કોન ટેમ્પલમાં આવેલી આ ભગવદ ગીતા રૂા.2 કરોડના ખર્ચે તૈયાર થઈ તેનું પેજ ફેરવવા માટે ચાર માણસોની જરૂર પડે છે
નવી દિલ્હી તા.5 : ભગવાન શ્રીકૃષ્ણે યુદ્ધના મેદાનમાં જે ઉપદેશ આપ્યો હતો તેને આજે આપણે શ્રીમદ ભાગવત ગીતાના નામથી ઓળખીયે છીએ.આ એક એવો ગ્રંથ છે.જેમાં માણસના જન્મથી લઈને યોગ, કર્મ, ભકિત અને મુકિત સુધીનાં માર્ગનું વર્ણન છે.
7 સપ્ટેમ્બરે જન્માષ્ટમી છે ત્યારે એ જાણવુ રસપ્રદ બની રહેશે કે દૂનિયાની સૌથી મોટી અને વજનદાર શ્રીમદ ભાગવત કઈ છે અને કયાં છે, જીહાં, તે બીજે કયાંય નહિં, બલકે રાજધાની દિલ્હીના ઈસ્ટ ઓફ કૈલાસ સ્થિત ટેમ્પલમાં છે. આ ગીતા 9 ફૂટ લાંબી અને દુનિયાની સૌથી મોટી અને વજનદાર છે. આ પુસ્તકનું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે. તેના એક પેજને ફેરવવા માટે 4 લોકોની જરૂર પડે છે. ઈસ્કોનનાં નેશનલ કોમ્યુનિકેશન ચીફ વ્રજેન્દ્ર નંદનદાસે જણાવ્યું હતું કે આ દુનિયાની એક માત્ર શ્રીમદ ભાગવત ગીતા છે. જેને બનાવવામાં લગભગ 2 કરોડ રૂપિયા ખર્ચાયા છે. આ ભગવત ગીતાનું વજન 800 કિલો છે.
સંસ્કૃતમાં શ્લોક અને અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવેલ છે. આ પવિત્ર ગ્રંથમાં કુલ 670 પેજ છે. તેને બનાવવામાં લગભગ 3 વર્ષનો સમય લાગ્યો હતો. આ ભગવદ ગીતાને ઈટલીનાં મિલાન શહેરમાં તૈયાર કરવામાં આવી છે તેને દરીયાઈ માર્ગે ભારત લાવવામાં આવી હતી તેના પર સોના-ચાંદી સહીત અનેક પ્રકારની ધાતુ છે તેનું કવર સોનાનું બનેલુ છે.

Previous Post

મુંબઈનાં જીએમબી ગણેશ મંડળનો 360 કરોડનો વીમો

Next Post

અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે 134 વર્ષનું લાંબુ વેઇટીંગ !

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે 134 વર્ષનું લાંબુ વેઇટીંગ !

અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે 134 વર્ષનું લાંબુ વેઇટીંગ !

રાજકીય પક્ષોની અમીરી: ભાજપની મિલકત રૂા.4990 કરોડમાંથી રૂા.6046 કરોડ  થઈ

રાજકીય પક્ષોની અમીરી: ભાજપની મિલકત રૂા.4990 કરોડમાંથી રૂા.6046 કરોડ થઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.