Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જી-20 પાછળરૂા.4254 કરોડનો ખર્ચ

ફાળવાયેલ બજેટ કરતા ખર્ચ ચાર ગણો વધી ગયો

aaspassdaily by aaspassdaily
2023-09-12 10:51:07
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દેશના સૌથી મોટા ડિપ્લોમેટીક ઈવેન્ટ બની રહેલા જી-20ની શિખર બેઠક સફળ રહી છે અને વૈશ્વીક મંચ પર ભારત એક સફળ આયોજક તરીકે પણ સ્થાન મેળવ્યું છે. તા.9-10 સપ્ટેમ્બર દિલ્હીના કાંતિ મેદાનમાં ખાસ તૈયાર કરાયેલા વિશાળ ભારત મંડપમ અને દિલ્હીને શણગારવામાં કોઈ કસર છોડવામાં આવી ન હતી તથા કેન્દ્રીય કેબીનેટના અનેક મંત્રીઓને ખાસ જવાબદારી પણ સોપવામાં આવી હતી.
આ સમગ્ર શિખર બેઠક પાછળ કુલ રૂા.4254.75 કરોડનો ખર્ચ થયો છે જે પુરેપુરો કેન્દ્ર સરકારે ભોગવ્યા. ભારત મંડપમ પાછળ જ રૂા.3600 કરોડનો ખર્ચ થયો છે. જો કે હવે તે એક કાયમી સુવિધા બની છે. દિલ્હી પોલીસનો ખર્ચ રૂા.360 કરોડ થયો છે. દિલ્હી મહાપાલિકાને રૂા.60 કરોડનો ખર્ચ થયો છે તો દિલ્હી જાહેર બાંધકામ વિભાગે રૂા.45 કરોડ કેન્દ્રીય સડક નિર્માણ વિભાગે રૂા.26 કરોડ દિલ્હી વિકાસ ઓથોરીટીએ રૂા.18 કરોડ દિલ્હી વન વિભાગે રૂા.16 કરોડ ખર્ચ થયો છે. કેન્દ્રએ જી-20માં બજેટમાં રૂા.990 કરોડની ફાળવણી કરી હતી તેના કરતા કુલ ખર્ચ ચાર ગણો થયો છે.

Previous Post

કિંગ કોહલીએ રચ્યો ઈતિહાસ

Next Post

મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: UK અને યુરોપમાંથી ચોરેલી કલાકૃતિઓનો મળ્યો મોટો જથ્થો

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી:  UK અને યુરોપમાંથી ચોરેલી કલાકૃતિઓનો મળ્યો મોટો જથ્થો

મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: UK અને યુરોપમાંથી ચોરેલી કલાકૃતિઓનો મળ્યો મોટો જથ્થો

ગુજરાત કોંગ્રેસે ત્રણ દિગ્ગજ નેતાઓને લોકસભા બેઠકની સોંપી જવાબદારી

ગુજરાત કોંગ્રેસે ત્રણ દિગ્ગજ નેતાઓને લોકસભા બેઠકની સોંપી જવાબદારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.