Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખતરનાક છે આ નિપાહ વાયરસ

40થી 70% છે મૃત્યુદર: ICMRએ કર્યા લોકોને એલર્ટ

aaspassdaily by aaspassdaily
2023-09-16 10:32:18
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દેશમાં કોરોના વાયરસ બાદ નિપાહ વાયરસની એન્ટ્રીએ લોકોને ડરાવી દીધા છે. કેરળમાં નિપાહ વાયરસના કેસ મળવાની સાથે જ મેડિકલ સંસ્થાઓએ ચેતાવણી જાહેર કરવાની શરૂ કરી દીધી છે. આ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું છે કે નિપાહ વાયરસ કોરોના કરતા ખૂબ વધારે ખતરનાક છે.
નિપાહથી સંક્રમણમાં મૃત્યુ દર 40થી 70 ટકા છે. જ્યારે કોરોનાના 2થી 3 ટકા છે. આ કોરોના વાયરસના કારણે થયેલા પહેલા મૃત્યુ કરતા ખૂબ વધારે છે. કેરળમાં હાલ નિપાહ વાયરસના 6 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 2 લોકોના મોત થઈ ચુક્યા છે. કોઝિકોડ જિલ્લામાં 24 સપ્ટેમ્બર સુધી દરેક શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ICMRના ડાયરેક્ટર રાજીવ બહલે કહ્યું કે કેરળમાં નિપાહ વાયરસને ફેલાતો અટકાવવા માટે બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, “બધા દર્દી એક સંક્રમિત દર્દીના સંપર્કમાં છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો વાળી એક કેન્દ્રીય ટીમ પણ સ્થિતિની તપાસ કરવા અને ઉપચારાત્મક ઉપાય જણાવવા માટે કોઝિકોડ જિલ્લામાં પહોંચી ગઈ છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ હેઠળ 1000થી વધારે લોકોની જાણકારી મેળવવામાં આવી છે.”

Previous Post

આતંકીઓને ડ્રોને શોધી લીધા

Next Post

આ 4 રાશિના લોકોએ ભૂલથી પણ ન પહેરવા જોઈએ મોતી, ઘરમાં નહીં ટકે પૈસા, હંમેશા રહેશે બીમાર

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
આ 4 રાશિના લોકોએ ભૂલથી પણ ન પહેરવા જોઈએ મોતી, ઘરમાં નહીં ટકે પૈસા, હંમેશા રહેશે બીમાર

આ 4 રાશિના લોકોએ ભૂલથી પણ ન પહેરવા જોઈએ મોતી, ઘરમાં નહીં ટકે પૈસા, હંમેશા રહેશે બીમાર

ગણેશ ચતુર્થી 2023: આ દિવસે છે ગણેશ ચતુર્થી, બાપ્પાની પૂજામાં ચોક્કસથી સામેલ કરો આ વસ્તુઓ

ગણેશ ચતુર્થી 2023: આ દિવસે છે ગણેશ ચતુર્થી, બાપ્પાની પૂજામાં ચોક્કસથી સામેલ કરો આ વસ્તુઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.