Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરોજખાનની બાયોપિકમાં માધુરી દિક્ષિત નજરે પડશે?

સરોજ ખાનની દીકરી સુકૈનાના જણાવ્યા મુજબ હજુ સુધી કોઈ નામ નકકી નથી થયુ

aaspassdaily by aaspassdaily
2023-09-20 11:16:14
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચાર દાયકાઓ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં સ્ટાર્સને નચાવનાર કોરીયોગ્રાફર (નૃત્ય નિર્દેશક) સરોજખાનનું વર્ષ 2020 માં નિધન થયુ હતું.ત્યારબાદ તેની બાયોપિકની જાહેરાત થઈ હતી. હવે ખબર આવી છે કે બાયોપિકમાં સરોજખાનનો રોલ કરવા માધુરી દિક્ષિતના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
મળતી વિગત મુજબ સરોજખાનની બાયોપિકની કથાનું લેખ હજુ પ્રારંભીક તબકકામાં છે જોકે મેકર્સ ઈચ્છે છે કે સરોજખાનની જીંદગીના જુદા જુદા પડાવોને અલગ કલાકાર નિભાવે. મતલબ, એક છોકરી તેના બાળપણનો રોલ કરશે તો અન્ય છોકરી તેની યુવાનીમાં અને બાદની ઉંમરનો રોલ કરશે.તેમાં બાદનાં રોલ માટે માધુરીના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
આ બારામાં સરોજ ખાનની દીકરી સુકૈનાના જણાવ્યા મુજબ હજુ સુધી કોઈ નામ નકકી નથી થયુ. ફિલ્મની ટીમે મને કહ્યું છે કે જેવા તે કોઈ કલાકારને શોર્ટ લીસ્ટ કરે છે તે પરિવારને આ બારામાં વાત કરશે. આ બાયોપીકમાં ખરા કલાકારોની પસંદગી કરવી કઠીન કામ છે મને નથી લાગતૂ કે મેકર્સે કોઈ એક નામ પર વિચાર કર્યો હોય.

Previous Post

અમદાવાદ સહિત દેશના 8 મેટ્રો સીટીમાં જિયો એર ફાઈબર લોન્ચ

Next Post

રામ મંદિરના તમામ દરવાજા પરચઢાવવામાં આવશે સોનાનો ઢોળ

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
રામ મંદિરના તમામ દરવાજા પરચઢાવવામાં આવશે સોનાનો ઢોળ

રામ મંદિરના તમામ દરવાજા પરચઢાવવામાં આવશે સોનાનો ઢોળ

લખનૌમાં બનાવાશે નવી વિધાનસભા : યોગી સરકારનો મેગા પ્લાન

લખનૌમાં બનાવાશે નવી વિધાનસભા : યોગી સરકારનો મેગા પ્લાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.