Monday, March 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડાયનાસોરના 15 કરોડ વર્ષ જૂના હાડપિંજરની થશે હરાજી

13 કરોડમાં વેચાય તેવી અપેક્ષા : 2.10 મીટર હાડપિંજર ઊંચું અને 05 મીટર લાંબુ છે

aaspassdaily by aaspassdaily
2023-09-21 10:23:31
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પેરિસમાં 150 મિલિયન વર્ષ જૂના ડાયનાસોરના હાડપિંજરની હરાજી થવા જઈ રહી છે. પેરિસ ઓક્શન હાઉસ આવતા મહિને તેનું વેચાણ કરશે. તે 13 કરોડથી વધુમાં વેચાય તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ ડાયનાસોરનું હાડપિંજર દુર્લભ કેમ્પટોસોરસ પ્રજાતિનું છે.
સારી સ્થિતિમાં મળી: ઓક્શન હાઉસના અધિકારી એલેક્ઝાન્ડ્રે ગિલોએ કહ્યું, આ હાડપિંજર સારી રીતે સચવાયેલું છે, જે ખૂબ જ દુર્લભ છે. તેની ખોપરી 90 ટકા સુરક્ષિત છે. હાડપિંજરનો બાકીનો ભાગ સંપૂર્ણ સ્થિતિમાં મળી આવેલા લગભગ 80 હાડપિંજરોમાંથી એક છે. તે બેરીના નામથી ઓળખાય છે. પેલિયોન્ટોલોજિસ્ટ બેરી જેમ્સે તેને શોધ્યું હતું, જેના કારણે તેનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું.
ગયા વર્ષે, 7. 7 મિલિયન વર્ષ જૂના ગોર્ગોસોરસ ડાયનાસોરનું હાડપિંજર 47 કરોડ રૂપિયામાં હરાજીમાં વેચાયું હતું. હરાજી કરનાર સોથેબીઝે કહ્યું હતું કે આ હાડપિંજર 2018 માં યુએસ સ્ટેટ મોન્ટાનામાંથી મળી આવ્યું હતું.

Previous Post

રાકેશ ઝુનઝુનવાલાની કંપની અકાસા એર મુશ્કેલીમાં

Next Post

વડોદરા એરબેઝ પર ઉતર્યું ભારતનું પ્રથમ C-295 MW એરક્રાફ્ટ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
વડોદરા એરબેઝ પર ઉતર્યું ભારતનું પ્રથમ C-295 MW એરક્રાફ્ટ

વડોદરા એરબેઝ પર ઉતર્યું ભારતનું પ્રથમ C-295 MW એરક્રાફ્ટ

ઈરાનમાં હિજાબ પહેરવા ઉલ્લંઘન કરનાર મહિલાને 10 વર્ષ સુધીની જેલની સજા

ઈરાનમાં હિજાબ પહેરવા ઉલ્લંઘન કરનાર મહિલાને 10 વર્ષ સુધીની જેલની સજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.