અમદાવાદના નાયબ કાર્યપાલક ઇનજનેર એમ બી ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમબી ભટ્ટને સસ્પેન્ડ કર્યા છે
અમદાવાદના નાયબ કાર્યપાલક ઇનજનેર એમ બી ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમબી ભટ્ટને સસ્પેન્ડ કર્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેરે ધારાસભ્ય અને કલેકટર સાથે ગેરવર્તન કર્યું હતું જેના લીધે આ એકશન લેવામાં આવ્યું છે. નાયબ ઇજનેરે સંકલન બેઠકમાં ગેરવર્તૂણક કરી હતી.




