Monday, October 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

IAS હસમુખ અઢીયાના સામે ‘દોઢિયા’ ઉઘરાવવા ભારે પડ્યા

ગુજરાત પોલીસે આ ભેજાબાજ ઠગની ધરપકડ કરી

aaspassdaily by aaspassdaily
2023-09-26 11:04:43
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતના જાણીતા આઇએએસ ઓફિસર હસમુખ અઢીયાના નામે દોઢિયા ઘરાવવા ભેજાબાજ ઠગને ભારે પડ્યા છે. ગુજરાત પોલીસે આ ભેજાબાજ ઠગની ધરપકડ કરી છે. વડોદરા સાઇબર ક્રાઇમ સેલની મદદથી જવાહનરનગર પોલીસે આ ભેજાબાજની ધરપકડ કરી હતી. પોલીસે પકડ્યો ત્યાં સુધીમાં આ ભેજાબાજ ઠગ 50 લાખથી વધુ રકમની તોડ કરી ચૂક્યો છે.
આ ઠગે છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી અજમાવી હતી. તે પોતાની ઓળખ આઇએએસ હસમુખ અઢીયા તરીકે આપતો હતો. તેણે જીએસીએલ કંપનીના ડીલરોને કંપનીના જ ચેરમેન હસમુખ અઢીયા તરીકેની ઓળખ આપી હતી, આ જ છેતરપિંડી તેને ભારે પડી ગઈ હતી. તે ચેરમેન તરીકેની ઓળખ માંગીને છેતરપિંડી આચરતો હતો. આ રૂપિયા મેળવવા માટે તેણે પાછી એક મની ટ્રાન્સફર એજન્સીને પણ સાધી લીધી હતી. તેથી તે છેતરપિંડીની રકમ પણ પાછો ઓનલાઇન જ લેતો હતો. છેવટે આ વાત જીએસીએલ કંપનીના ધ્યાન પર આ આવી હતી. તેના પગલે કંપનીના માર્કેટિંગ વિભાગના ડેપ્યુટી મેનેજરે તેની ફરિયાદ કરી હતી. પણ ત્યાં સુધીમાં આ ઠગ ડીલર ભદ્રેશ પટેલ સાથે એક લાખ રૂપિયા સુધીની છેતરપિંડી આચરી ચૂક્યો હતો.
પોલીસે આ ઠગની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઠગબાજની કરમ કુંડળીની પણ પોલીસ તપાસ કરવાની છે. પોલીસને તેની પાસેથી 21 સીમકાર્ડ મળી આવ્યા છે. તેથી તેણે આ સીમકાર્ડનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કર્યો છે તેની પણ પોલીસ તપાસ કરવાની છે. આ સિવાય આ નટવરલાલ અગાઉ પણ ચાર ગુનામાં પકડાયેલો છે. તેણે અગાઉ જુદા-જુદા નામ ધારણ કરી પણ ઠગાઈ કરી હોવાનું ખૂલ્યું છે. પોલીસનું માનવું છે કે મિ. નટવરલાલની ધરપકડના પગલે ઠગાઈ અને છેતરપિંડીના અનેક કિસ્સાઓ બહાર આવી શકે છે. તેમા નોંધાયેલા અને ન નોંધાયેલા કિસ્સા પણ જાણવા મળી શકે છે.

Previous Post

સર્વોચ્ચ અદાલતની સુનાવણીમાં પ્રથમ મૂકબધિર વકીલે દલીલ કરી

Next Post

પાકિસ્તાનમાં ગંભીર આર્થિક સંકટ : 40% લોકો ગરીબી રેખા નીચે

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
પાકિસ્તાનમાં ગંભીર આર્થિક સંકટ : 40% લોકો ગરીબી રેખા નીચે

પાકિસ્તાનમાં ગંભીર આર્થિક સંકટ : 40% લોકો ગરીબી રેખા નીચે

હૈદરાબાદમાં 29 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની મેચ દર્શકો વિના રમાશે

હૈદરાબાદમાં 29 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની મેચ દર્શકો વિના રમાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.