Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજકોટ જિલ્લામાં ૧૫ લાખથી વધુ આભા કાર્ડ ઇસ્યુ: મેડિકલ હિસ્ટ્રી ડીજીટલી સાચવતા આ કાર્ડ છે ઘણા ઉપયોગી

aaspassdaily by aaspassdaily
2023-09-27 12:35:31
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

‘‘આયુષ્માન ભવ’’ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં તમામ ૧ર સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ ૯ અર્બન કેર સેન્ટરો, ૩૪૭ સબ સેન્ટર અને તેમના સેજાના ૬૧૧ ગામોમાં અને નગરપાલિકા વિસ્તારમાં ૯ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કક્ષાએ ‘‘આભા’’ કાર્ડ એટલે કે ‘‘આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ’’માં મેડિકલ હિસ્ટ્રી આ કાર્ડમાં સાચવવામાં આવે છે. આ કાર્ડ પરથી યોગ્ય નિદાન કરી શકાય તે માટે ‘‘આભા’’ કાર્ડ કાઢવાની કામગીરીમાં રાજકોટ જિલ્લો સમગ્ર રાજયમાં ત્રીજા ક્રમે છે, કેન્દ્ર સરકારશ્રીના ડિજિટલ મિશનના ભાગરૂપે ભારત ડિજિટલ હેલ્થ મિશન (આભા) અંતર્ગત જે નાગરીક પાસે આયુષ્માન કાર્ડ હોય તેવા વ્યકિતના તમામ મેડિકલ રેકોડર્સ સરળતાથી સાચવી તેમજ શેર કરી શકાય છે. આ સેવાના લાભ છેવાડાના લોકોને મળી રહે તેવા હેતુ સાથે રાજકોટ જિલ્લાના ઉકત તમામ હૅલ્થ ફેસેલીટી સેન્ટર પર ‘‘આભા’’ કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી રહે છે. હાલ રાજકોટ જિલ્લામાં કુલ ૧૫ લાખ થી વધુ આભા કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી નીલેશ રાઠોડના જણાવ્યા મુજબ ‘‘આભા’’ કાર્ડની કામગીરી માટે કાર્યરત આરોગ્યની ટીમોમાં જિલ્લાના તમામ મેડિકલ ઓફિસરશ્રીઓ, સી.એચ.ઓ., એફ.એચ.ડબલ્યુ.,એમ.પી.એસ.ડબલ્યુ તેમજ આશા બહેનો ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે જઈને આભા કાર્ડ બનાવી આપે છે.

Previous Post

Business: ઝડપથી પૂર્ણ કરો તમારા બેંકના કામ, ઓક્ટોબરમાં આ દિવસોમાં બેંકો રહેશે બંધ

Next Post

TECH: શિયાળા પહેલા ખૂબ સસ્તું વેચાઈ રહ્યું છે આ હીટર! ફક્ત પ્લગમાં કરો ફિટ અને ઘર તરત જ થઈ જશે ગરમ!

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
TECH: શિયાળા પહેલા ખૂબ સસ્તું વેચાઈ રહ્યું છે આ હીટર! ફક્ત પ્લગમાં કરો ફિટ અને ઘર તરત જ થઈ જશે ગરમ!

TECH: શિયાળા પહેલા ખૂબ સસ્તું વેચાઈ રહ્યું છે આ હીટર! ફક્ત પ્લગમાં કરો ફિટ અને ઘર તરત જ થઈ જશે ગરમ!

Xiaomiનો આ પાવરફૂલ સ્માર્ટફોન IPhone 15ને પણ આપે છે ટક્કર! મિનિટોમાં થાય છે સંપૂર્ણ ચાર્જ, જાણો કિંમત

Xiaomiનો આ પાવરફૂલ સ્માર્ટફોન IPhone 15ને પણ આપે છે ટક્કર! મિનિટોમાં થાય છે સંપૂર્ણ ચાર્જ, જાણો કિંમત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.