Sunday, October 26, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એશિયન ગેમ્સ 2023: રુતુરાજની આગેવાનીમાં ભારતીય ટીમ ચીન જવા રવાના, ટીમ ઈન્ડિયા આ દિવસે રમશે પ્રથમ મેચ

aaspassdaily by aaspassdaily
2023-09-28 14:55:32
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ ગુરુવારે એશિયન ગેમ્સ 2023માં ભાગ લેવા માટે મુંબઈથી ચીન જવા રવાના થઈ છે. ભારતીય ટીમ 3 ઓક્ટોબરથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. SAIએ તેના X એકાઉન્ટ પર (અગાઉ ટ્વિટર પર) મુંબઈથી ચીન જવા માટે રવાના થયેલી ભારતીય ટીમના ફોટા શેર કર્યા છે. SAIએ લખ્યું, ‘પુરુષોની ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ 2022 માટે તૈયાર છે. ભારતીય ટીમ મુંબઈ એરપોર્ટથી હાંગઝોઉ જવા રવાના થઈ હતી. અમે તેને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવીએ છીએ.

ભારત સીધે ક્વાર્ટર ફાઈનલમાં રમશે

તમને જણાવી દઈએ કે, ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ટોપ-5 રેન્કિંગ ટીમ છે. તેથી તેમને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી છે. આ ટીમોને ક્વાર્ટર ફાઇનલમાં સીધું સ્થાન મળશે. ભારતીય ટીમને ગોલ્ડ મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

રૂતુરાજ ગાયકવાડ કમાન સંભાળશે

રુતુરાજ ગાયકવાડને એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. યશસ્વી જયસ્વાલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. શિવમ દુબે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. IPLમાં શાનદાર પ્રદર્શન કરનાર રિંકુ સિંહ પણ પોતાનો ચાર્મ ફેલાવતો જોવા મળશે. ભારતીય ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે.

એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમ

રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે અને પ્રભસિમરન સિંહ.

Previous Post

આ આયુર્વેદિક પાઉડરથી વાળ ધોઈ લો, ઘણી સમસ્યાઓથી મળશે રાહત!

Next Post

એશિયન ગેમ્સ: ચીન ટોચ પર, ભારત 24 મેડલ સાથે પાંચમા સ્થાને, અહીં જુઓ મેડલ ટેબલ

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
એશિયન ગેમ્સ: ચીન ટોચ પર, ભારત 24 મેડલ સાથે પાંચમા સ્થાને, અહીં જુઓ મેડલ ટેબલ

એશિયન ગેમ્સ: ચીન ટોચ પર, ભારત 24 મેડલ સાથે પાંચમા સ્થાને, અહીં જુઓ મેડલ ટેબલ

ભારતમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમનું જોરદાર સ્વાગત, ફેન્સનો ઉત્સાહ જોઈ ખેલાડીઓ પણ ચોંક્યા, બાબર આઝમ ‘ભગવામય’ થયો!

ભારતમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમનું જોરદાર સ્વાગત, ફેન્સનો ઉત્સાહ જોઈ ખેલાડીઓ પણ ચોંક્યા, બાબર આઝમ 'ભગવામય' થયો!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.