ઉત્તર પ્રદેશના મુરારાબાદમાં રઇશખાન અને તેનો પુત્ર સલમાન ખાનની ધરપકડ કરવામાં આવી છે તેઓએ પોતાના આવાસ પર પાકિસ્તાની ઝંડો ફરકાવ્યો હતો અને પોલીસે ઝંડો દૂર કરવા સુચના આપી હતી જેનું પાલન ન કરતાં અંતે પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી હતી તથા પાકિસ્તાની ઝંડો દૂર કરાયો હતો.