Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીમાંથી મોસ્ટ વોન્ટેડ ISISનો આતંકી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામા ઝડપાયો

NIAએ શાહનવાઝ પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું

aaspassdaily by aaspassdaily
2023-10-02 10:53:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

દિલ્હીમાંથી ISISના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની ધરપકડ કરી છે. NIAએ શાહનવાઝ પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
પુણે કેસમાં ફરાર શાહનવાઝ દિલ્હીનો રહેવાસી છે અને વ્યવસાયે એન્જિનિયર છે. તે પુણે પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો અને દિલ્હીમાં રહેતો હતો. દિલ્હી સ્પેશિયલ સેલ હજુ પણ તેની પૂછપરછ કરી રહી છે. શાહનવાઝની પૂછપરછ બાદ સ્પેશિયલ સેલે દિલ્હીમાં દરોડા પાડ્યા હતા, જેમાં ISના નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો છે. શાહનવાઝની પૂછપરછ બાદ સ્પેશિયલ સેલે 3-4 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. આ દરમિયાન દિલ્હીમાં મોટી આતંકી ઘટનાની યોજના સામે આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ અંગે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.

Previous Post

સ્પેનના મર્સિયાની નાઈટ ક્લબમાં ભીષણ આગમાં 13 જીવતા ભૂંજાયા

Next Post

11 વર્ષ જેલમાં રહ્યા બાદ હત્યાના આરોપીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
11 વર્ષ જેલમાં રહ્યા બાદ હત્યાના આરોપીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

11 વર્ષ જેલમાં રહ્યા બાદ હત્યાના આરોપીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

કેટાલિન કેરીકો અને ડ્રુ વેઇસમેનને મેડિસિન માટે નોબેલ પુરસ્કાર 2023 એનાયત

કેટાલિન કેરીકો અને ડ્રુ વેઇસમેનને મેડિસિન માટે નોબેલ પુરસ્કાર 2023 એનાયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.