Saturday, March 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડોદરાથી દિલ્હી બાય રોડ 10 કલાકમાં જ!

ટ્રેન કરતા પણ ઝડપથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પહોંચાશે : પહેલાં 18થી 20 કલાકમાં આ યાત્રા પૂર્ણ થતી હતી

aaspassdaily by aaspassdaily
2023-10-03 11:17:15
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દિલ્હીથી વડોદરા સુધીની સફર સામાન્ય રીતે 16 કલાકની હોય છે. આટલું જ નહીં આ રુટ પર સૌથી ઝડપે દોડતી ટ્રેન તેની યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરે છે પણ હવે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે આ યાત્રા માત્ર 10 કલાકમાં પૂર્ણ થઇ જશે આ એક્સપ્રેસ વેના બીજા ભાગનું આજે પીએમ મોદી ઉદઘાટન કરવાના છે, જે રાજસ્થાનથી ગુજરાત સુધી બનેલો છે. તેનો ત્રીજો ભાગ વડોદરાથી મુંબઈ વચ્ચે હશે. આ રુટની સૌથી ઝડપી મુંબઈ સેન્ટ્રલ તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેન 10 કલાક 45 મિનિટમાં યાત્રા પૂરી કરે છે. આ ઉપરાંત ગાડીઓ 12થી 15 કલાકનો સમય લે છે.
બાય રોડ આ સફર અત્યાર સુધીમાં 18થી 20 કલાકમાં પૂર્ણ થતી હતી, જે હવે માત્ર અડધી જ રહી જશે. દિલ્હીથી સોહના, દૌસા, લાલસોટ, સવાઈ માધોપુર, કોટા, રતલામ, દાહોદ અને ગોધરાના માર્ગે આ એક્સપ્રેસ વે 10 જ કલાકમાં મુસાફરોને વડોદરા પહોંચાડી દેશે. હાલ દિલ્હીથી વડોદરા સુધી જવા માટે સીધા બે જ રોડ હતા. એક રસ્તો જયપુર, ભીલવાડા અને ઉદયપુરના માર્ગે. તો બીજો લક્ષ્મણગઢ, લાલસોટ અને કોટાના માર્ગે.
દિલ્હી અને વડોદરા વચ્ચેનું અંતર આશરે 1000 કિલોમીટરનું છે, પણ નવા એક્સપ્રેસ વેને લીધે આ રસ્તો 845 કિ.મી.નો જ રહી જશે. દિલ્હીથી વડોદરા સુધીના સેક્શનને 12000 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. તેનો સૌથી વધુ 373 કિ.મી.નો હિસ્સો રાજસ્થાનમાંથી આ ઉપરાંત મધ્યપ્રદેશથી 244 કિ.મી. પસાર થાય છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો સોહનાથી દૌસા સુધીનો સેક્શન પહેલાં જ ચાલુ કરી દેવાયો હતો. આ રોડ પર તમે 120 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ગાડી દોડાવી શકશે. રોડ 8 લેન હશે અને કનેક્ટિવિટી મજબૂત હશે.

Previous Post

ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાનું કાવતરું

Next Post

ખાલિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ ન બોલનાર શીખની કાર પર ફાયરીંગ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
ખાલિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ ન બોલનાર શીખની કાર પર ફાયરીંગ

ખાલિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ ન બોલનાર શીખની કાર પર ફાયરીંગ

વિસર્જન પામેલા ગણપતિએ બાળકને ડૂબતો બચાવ્યો!

વિસર્જન પામેલા ગણપતિએ બાળકને ડૂબતો બચાવ્યો!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.