Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખાલિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ ન બોલનાર શીખની કાર પર ફાયરીંગ

ખાલિસ્તાનને સમર્થન ન આપનાર બ્રિટનમાં રહેતા શીખને નિશાન બનાવતા આતંકીઓ

aaspassdaily by aaspassdaily
2023-10-03 11:19:42
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બ્રિટનમાં સન્ની દેઓલની ‘ગદર’ ફિલ્મ જેવો એક કિસ્સો બન્યો હતો. જેમાં ખાલિસ્તાની આતંકીઓએ એક શિખ બિઝનેસમેનને ખાલીસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ, મોદી મુર્દાબાદના નારા લગાવવાનું કહ્યું હતું અને ભારતીય તિરંગો સળગાવવાનું કહ્યું હતું. જેનો આ શીખ બિઝનેસમેન પરિવારે ઈન્કાર કરતા ખાલિસ્તાની આતંકીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમની કાર પર ફાયરીંગ કર્યું હતું.
શીખ બિઝનેસમેન હરમનસિંહે કહ્યું હતું કે, ખાલિસ્તાન આંદોલન 40 વર્ષ પહેલા ખતમ થઈ ગયું હતું પણ આ લોકો કેનેડા, બ્રિટનમાં ફરી આ ચળવળ તેજ કરી રહ્યા છેઅને શીખ પર ગુંડાગીરી કરી રહ્યા છે.

Previous Post

વડોદરાથી દિલ્હી બાય રોડ 10 કલાકમાં જ!

Next Post

વિસર્જન પામેલા ગણપતિએ બાળકને ડૂબતો બચાવ્યો!

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલપંપ પર લાંબી લાઇનો

March 24, 2026
અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે શિયા મુસલમાનો અંગે કરેલી ટીપ્પણીથી વિવાદ

March 24, 2026
NIA દ્વારા દેશભરમાં 41 સ્થળોએ દરોડા
તાજા સમાચાર

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં જમ્મુ કાશ્મીરમાં એક સાથે ૯ સ્થળોએ રાષ્ટ્રીય તપાસ એજન્સીના દરોડા

March 24, 2026
Next Post
વિસર્જન પામેલા ગણપતિએ બાળકને ડૂબતો બચાવ્યો!

વિસર્જન પામેલા ગણપતિએ બાળકને ડૂબતો બચાવ્યો!

સુરત એરપોર્ટે 9 સીટર વિમાનનાં ટાયરની હવા નીકળી ગઇ

સુરત એરપોર્ટે 9 સીટર વિમાનનાં ટાયરની હવા નીકળી ગઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.