Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અંબાજીના પ્રસાદમાં ભેળસેળવાળા ઘી મામલે તપાસનો રેલો અમદાવાદ પહોંચ્યો

માધુપુરાની નિલકંઠ ટ્રેડર્સે મોકલ્યો હતો ઘીનો જથ્થો

aaspassdaily by aaspassdaily
2023-10-04 11:24:42
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અંબાજીમાં મોહનથાળના પ્રસાદ બનાવવા માટે વપરાતુ ઘીનું સેમ્પલ ફેઇલ થયા બાદ મામલો ગરમાયો છે. યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ બનાવતી મોહિની કેટરર્સ એજન્સીનું નામ ચર્ચાના ચકડોળે ચઢ્યુ હતું હવે મોહિની કેટરર્સે જ્યાંથી આ ઘીની ખરીદી કરી હતી તે અમદાવાદના માધુપુરામાં આવેલા નિલકંઠ ટ્રેડર્સ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે.
મા અંબાના ધામમાં જે ઘી મોકલવામાં આવ્યું હતું તે ઘી અમદાવાદના નીલકંઠમાં ટ્રેડર્સ દ્વારા મોકલવામાં આવ્યુ હતું, Amc ના ફૂડ ડિપાર્ટમેન્ટ અધિકારીઓ દ્વારા દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી, જે દરમ્યાન દુકાનના માલિક જતીનભાઈ શાહને તપાસ ની જાણ થતા નીલકંઠ ટ્રેડર્સથી ગાયબ થઈ ગયા હતા.. ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા દુકાનના જે કારીગરો છે તેમને પૂછવામાં આવતા કે ગોડાઉનની ચાવી ક્યાં છે ત્યારે તેમણે ગોડાઉનની ચાવી મળતી ન હોવાનો ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. તે ઘીનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા , કેટલા પ્રમાણમાં લાવ્યા હતા તેની અધિકારીઓ દ્વારા તપાસ ચાલી રહી છે
આ મામલે ધારાસભ્ય કાંતિ ખરાડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખ્યો છે, અને મોહનથાળ બનાવનાર એજન્સી મોહન કેટરર્સમાં કામ કરતા કર્મચારીઓની પૂછપરછ કરવાની માંગ કરી છે.. સાથે જ તેમણે આ એજન્સીએ બનાવેલા પ્રસાદના બિલના જે કંઇ નાણા ચૂકવવાના થતા હોય તેનું ચુકવણું હાલ પૂરતું સ્થગિત કરી દેવાની માંગ કરવામાં આવી છે

Previous Post

કાશી વિશ્વનાથના દર્શન કરીને પરત ફરી રહેલા એક જ પરિવારના 8 લોકોના મોત

Next Post

ગુજરાત ATS-અમદાવાદ NIAની ટીમના દિલ્હીમાં ધામા

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
ગુજરાત ATS-અમદાવાદ NIAની ટીમના દિલ્હીમાં ધામા

ગુજરાત ATS-અમદાવાદ NIAની ટીમના દિલ્હીમાં ધામા

નમાજના વિવાદ વચ્ચે ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલને તાળા

નમાજના વિવાદ વચ્ચે ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલને તાળા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.