Saturday, September 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આપઘાત રોકવા માટે શિક્ષણ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન

‘એવરી ચાઈલ્ડ મેટર’ ; સ્કૂલોમાં લાગૂ થશે આ નિયમ

aaspassdaily by aaspassdaily
2023-10-05 12:27:37
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દેશમાં વધી રહેલી આપઘાતની ઘટનાને પગલે શિક્ષણ મંત્રાલયે સ્કુલો માટે એક આપઘાત નિવારણ ગાઈડલાઈન જાહેર કરી છે, જેનો ઉદ્દેશ્ય બાળકોની સલામતીનો છે અને તે માટે ‘એવરી ચાઈલ્ડ મેટર’ સુત્ર રાખવામાં આવ્યું છે.
શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલી ગાઈડલાઈન અંતર્ગત સ્કુલોમાં વેલનેસ ટીમોને સેટઅપ કરવામાં આવશે, તેમજ ઘણા નિયમોનું પણ પાલન કરવામાં આવશે. આ ગાઈડલાઈનનું ટાઈટલ ઉમ્મીદ રાખવામાં આવ્યું છે, જેમાં દરેક અક્ષરનો અલગ-અલગ અર્થ છે. સ્કુલોને કોઈપણ પરિસ્થિતિ પ્રત્યે સંવેદનશીલ રહેવા, સમજદાર બનવા અને સ્વ-નુકસાનના કેસોને સમજવા અને શક્ય તેટલી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વેલનેસ સેન્ટર પણ બનાવવામાં આવશે.
આ અંતર્ગત સ્કુલોને કહેવામાં આવ્યું છે કે જો કોઈ બાળકમાં વોર્નિંગના સંકેતો જોવા મળે તો તેઓ તેના પર તરત જ કાર્યવાહી કરે. જોખમના પરિબળોને જુઓ અને આપઘાત વિશે ફેલાયેલી અફવાઓને દૂર કરો. વિદ્યાર્થીઓની આ સમસ્યાને લગતા દરેક પ્રશ્નોના જવાબ આપો. આ ઉપરાંત ગાઈડલાઈનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આપઘાતને અટકાવવું એક સામૂહિક પગલું છે જે સ્કુલ, માતા-પિતા અને કોમ્યુનિટીએ સાથે મળીને લેવામાં આવે છે. આ અંતર્ગત બાળકોની ફીલિંગ્સને સમજવી પડશે, તેમની ક્રિયાઓ અને વ્યવહારને નિરીક્ષણ કરીને અને કંઈક શંકાસ્પદ દેખાય તો તેના પર પગલાં લેવા જેવી બાબતો સામેલ છે.
આ ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ કેમ થઈ રહ્યો છે તેની જણકારી મેળવો જેમકે તેઓ શૈક્ષણિક દબાણ હેઠળ તો નથી ને, તેઓને કુંટુંબ, મિત્રો કે કોઈપણ દ્વારા દાદાગીરી કરતા નથી ને, તેમની નજીકના કોઈનું મૃત્યું તો થયું નથી ને, તેઓ સ્પાર્ધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરવા માટે પ્રેશરમાં તો નથી ને વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.

Previous Post

અંબાજી મંદિરમાં હવે ISKCON સાથે સંકળાયેલું અક્ષયપાત્ર ફાઉન્ડેશન બનાવશે પ્રસાદ

Next Post

અમદાવાદમાં ક્રિકેટના કારણે વર્ષો બાદ ભારત-પાકિસ્તાનના બે પરિવારોનું થશે મિલન

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

September 6, 2025
અગલે બરસ તું જલ્દી આના
તાજા સમાચાર

અગલે બરસ તું જલ્દી આના

September 6, 2025
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય
તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

September 6, 2025
Next Post
અમદાવાદમાં ક્રિકેટના કારણે વર્ષો બાદ ભારત-પાકિસ્તાનના બે પરિવારોનું થશે મિલન

અમદાવાદમાં ક્રિકેટના કારણે વર્ષો બાદ ભારત-પાકિસ્તાનના બે પરિવારોનું થશે મિલન

મંજુસરમાં ગણપતિ યાત્રા પર પથ્થરમારો કરનાર વધુ આઠની ધરપકડ

મંજુસરમાં ગણપતિ યાત્રા પર પથ્થરમારો કરનાર વધુ આઠની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.