Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજથી ODI વર્લ્ડ કપનો પ્રારંભ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર

aaspassdaily by aaspassdaily
2023-10-05 17:09:49
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ODI વર્લ્ડ કપ 48 મેચ, 45 દિવસ, 10 દેશો અને 10 વર્લ્ડ-ક્લાસ મેદાનમાં રમાશે. તેની શરૂઆત ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2019 વર્લ્ડ કપની બે ફાઇનલિસ્ટ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી થઈ છે. પહેલી મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

જોસ બટલરની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડ રમશે

છેલ્લી ફાઇનલમાં આ બંને ટીમો વચ્ચે એવી મેચ હતી કે ICCએ વધુ બાઉન્ડ્રીના આધારે જીતવાનો નિયમ બદલવો પડ્યો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ હવે ઈયોન મોર્ગનના સ્થાને જોસ બટલરની કેપ્ટનશીપમાં રમશે, પરંતુ રનર-અપ ટીમનો કેપ્ટન હજુ પણ કેન વિલિયમસન છે. ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ 2019ના ફાઇનલ મેચનો બદલો લેવાની કોશિશ કરશે, જ્યારે ઇંગ્લેન્ડ પોતાની જીત સાથે વર્લ્ડ કપની શરૂઆત કરવા પ્રયત્ન કરશે.

ભારત ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે

જોકે, ઈજાના કારણે વિલિયમસન પ્રથમ મેચમાં રમી શકશે નહીં. ભારતની વાત કરીએ તો તે પોતાની પ્રથમ મેચ રવિવારે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. ટૂર્નામેન્ટની સૌથી મહત્ત્વની મેચ યજમાન અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે રમાશે. સ્કોરની વાત કરીએ તો આ લખાય ત્યા સુધી ઇંગ્લેન્ડે 31 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 173 રન બનાવ્યા છે. જોસ બટલર 37 બોલ પર 35 રન બનાવી અને જો રૂટ 61 બોલમાં 53 રન બનાવીને કિ્ઝ પર છે.

Previous Post

ફસ્ટિવ સીઝનમાં ખરીદી કરવા માટે ક્રેડિટ કાર્ડ અથવા Buy Now Pay Later વચ્ચે કયો વિકલ્પ વદારે સારો? જાણો અહીં

Next Post

વર્લ્ડકપ 2023ની ઉદ્ઘાટન મેચમાં કડક સુરક્ષા વ્યવસ્થા, 3500 પોલીસ જવાનો રહેશે તૈનાત

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
‘મેરા પિયા ઘર આયા 2.0’ ગીતનું ટીઝર લોન્ચ, સની લિયોને માધુરી દીક્ષિતને આપ્યું ટ્રિબ્યૂટ

વર્લ્ડકપ 2023ની ઉદ્ઘાટન મેચમાં કડક સુરક્ષા વ્યવસ્થા, 3500 પોલીસ જવાનો રહેશે તૈનાત

‘મેરા પિયા ઘર આયા 2.0’ ગીતનું ટીઝર લોન્ચ, સની લિયોને માધુરી દીક્ષિતને આપ્યું ટ્રિબ્યૂટ

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023: ગૂગલને પણ ચઢ્યો વર્લ્ડ કપનો રંગ, શરૂઆતના દિવસે બનાવ્યું ખાસ ડૂડલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.