Saturday, September 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023: ગૂગલને પણ ચઢ્યો વર્લ્ડ કપનો રંગ, શરૂઆતના દિવસે બનાવ્યું ખાસ ડૂડલ

aaspassdaily by aaspassdaily
2023-10-05 17:10:44
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વર્લ્ડ કપ 2023 આજથી શરૂ થઈ રહ્યો છે. ગૂગલને પણ તેનો રંગ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગૂગલે વર્લ્ડ કપના ઓપનિંગ ડે પર ડૂડલ બનાવ્યું છે. ભારત આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું યજમાન છે. તેની શરૂઆત 1975માં થઈ હતી. આ વખતે ટુર્નામેન્ટની 13મી આવૃત્તિ છે. વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે અને તેમની વચ્ચે 48 મેચ રમાશે. વર્લ્ડ કપની ટાઈટલ મેચ 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.

ક્રિકેટ વર્લ્ડ કપ ગૂગલ ડૂડલમાં શું છે?

આ ડૂડલ રન બનાવવા માટે વિકેટની વચ્ચે દોડતી બે બતક બતાવે છે. આ સાથે ગૂગલમાં Lની જગ્યાએ ક્રિકેટ બેટ બતાવવામાં આવી રહ્યું છે. ગૂગલ ડૂડલ પર ક્લિક કરવાથી તે સીધું જ ક્રિકેટ વર્લ્ડ કપના પેજ પર જઈ રહ્યું છે. જ્યાં વર્લ્ડ કપના શેડ્યૂલની સાથે ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી અન્ય માહિતી પણ છે. ભારત પ્રથમ વખત વિશ્વકપનું સંપૂર્ણ આયોજન કરી રહ્યું છે. અગાઉ 1987, 1996 અને 2011માં ભારત પડોશી દેશો સાથે સહ યજમાન હતું.

વર્લ્ડ કપના ગ્રુપ રાઉન્ડમાં 45 મેચો

વર્લ્ડ કપમાં ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ટીમો ભાગ લઈ રહી છે. ગ્રુપ સ્ટેજમાં 45 મેચ રમાશે. દરેક ટીમ એકબીજા સામે એક મેચ રમશે. આ રીતે દરેક ટીમે 9-9 મેચ રમવાની હોય છે. આ પછી, પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં સ્થાન મેળવનારી ટીમને સેમિફાઈનલમાં સ્થાન મળશે. સેમી ફાઈનલ મુંબઈ અને કોલકાતામાં રમાશે જ્યારે ફાઈનલ અમદાવાદમાં રમાશે.

Previous Post

વર્લ્ડકપ 2023ની ઉદ્ઘાટન મેચમાં કડક સુરક્ષા વ્યવસ્થા, 3500 પોલીસ જવાનો રહેશે તૈનાત

Next Post

‘છોટે મિયાં’ ટાઈગર ‘બડે મિયાં’ અક્ષયની પાછળ-પાછળ, થિયેટરમાં સાથે જોવા મળશે બંને સ્ટાર્સનો જલવો

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ખેડૂતવાસમાં બંધ ઘરમાં ધોળા દિવસે હાથફેરો કરનાર તસ્કર પાડોશી નીકળ્યો

September 5, 2025
તાજા સમાચાર

પાલિતાણા નજીક વિસર્જન માટે જતા ભાવિકોને નડ્યો અકસ્માત, એક મહિલાનું મોત

September 5, 2025
પંજાબમાં ભયાનક પૂરથી ચોતરફ વિનાશના દ્રશ્યો
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરથી ચોતરફ વિનાશના દ્રશ્યો

September 4, 2025
Next Post
‘મેરા પિયા ઘર આયા 2.0’ ગીતનું ટીઝર લોન્ચ, સની લિયોને માધુરી દીક્ષિતને આપ્યું ટ્રિબ્યૂટ

'છોટે મિયાં' ટાઈગર 'બડે મિયાં' અક્ષયની પાછળ-પાછળ, થિયેટરમાં સાથે જોવા મળશે બંને સ્ટાર્સનો જલવો

કોમેડિયન સ્ટાર કપિલ શર્મા અને હુમા કુરેશીને ઈડીનું તેડું

કોમેડિયન સ્ટાર કપિલ શર્મા અને હુમા કુરેશીને ઈડીનું તેડું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.