Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ન્યૂઝીલેન્ડ ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું

aaspassdaily by aaspassdaily
2023-10-06 11:00:01
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ 2023ની પહેલી જ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મળેલી હારનો બદલો પણ લઇ લીધો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ઇંગ્લિશ ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઇંગ્લિશ ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા હતા. 283 રનના લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડના ટોપ-3 બેટ્સમેનોએ 36.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ટીમે એક વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ડેવોન કોનવે અને રચિન રવીન્દ્રએ અણનમ સદી ફટકારી હતી. બંને વચ્ચે 273 રનની રેકોર્ડ ભાગીદારી થઈ હતી.

Previous Post

સીરિયન મિલિટરી એકેડમી પર ડ્રોન હુમલો, 100થી વધુ લોકોના મોત

Next Post

કેબલ ઓપરેટરોને મોટી રાહત: હવેથી રૂલ્સ ભંગ પર નહીં થાય જેલ

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
કેબલ ઓપરેટરોને મોટી રાહત: હવેથી રૂલ્સ ભંગ પર નહીં થાય જેલ

કેબલ ઓપરેટરોને મોટી રાહત: હવેથી રૂલ્સ ભંગ પર નહીં થાય જેલ

મોંઘવારીને જોતાં રેપો રેટમાં કોઈ બદલાવ નહીં

મોંઘવારીને જોતાં રેપો રેટમાં કોઈ બદલાવ નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.