Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે રાજસ્થાન-મધ્ય પ્રદેશ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત

છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થઇ શકે છે

aaspassdaily by aaspassdaily
2023-10-09 11:21:29
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ન્યૂઝ એજન્સી પીટીઆઇએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં નવેમ્બરના બીજા અઠવાડિયાથી ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી અલગ અલગ તારીખ અને તબક્કામાં મતદાન યોજાઇ શકે છે. ગત વખતની જેમ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. જ્યારે છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થઇ શકે છે.
40 સભ્યો ધરાવતી મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂર્ણ થઇ રહ્યો છે જ્યારે 90 સભ્યોની છત્તીસગઢ વિધાનસભા અને ત્રણ અન્ય રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરીમાં સમાપ્ત થઇ રહ્યો છે. 230 સભ્યો ધરાવતા મધ્ય પ્રદેશ, રાજસ્થાન (200 સભ્યોની વિધાનસભા) અને તેલંગાણા (119 સભ્યની વિધાનસભા)માં જલ્દી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
મધ્યપ્રદેશમાં 6 જાન્યુઆરી 2024 પહેલા અને છત્તીસગઢમાં 3 જાન્યુઆરી 2024 પહેલા નવી સરકારો બનાવવી જરૂરી છે. તેવી જ રીતે રાજસ્થાનમાં પણ 14 જાન્યુઆરી 2024 પહેલા નવી સરકારની રચના થવી જોઈએ. આથી ચૂંટણી પંચે ઓક્ટોબરમાં જ પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરવી પડશે. મધ્યપ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 6 જાન્યુઆરી 2024ના રોજ, છત્તીસગઢમાં 3 જાન્યુઆરી 2024ના રોજ, તેલંગાણામાં 16 જાન્યુઆરી 2024ના રોજ, રાજસ્થાનમાં 14 જાન્યુઆરી 2024ના રોજ અને મિઝોરમમાં 17 ડિસેમ્બર 2023ના રોજ સમાપ્ત થશે.

Previous Post

ઇઝરાયેલ-હમાસના યુદ્ધમાં 1100થી વધુ લોકોના મોત

Next Post

નૈનીતાલમાં બસ ખીણમાં ખાબકી :7લોકોના મોત

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
નૈનીતાલમાં બસ ખીણમાં  ખાબકી :7લોકોના મોત

નૈનીતાલમાં બસ ખીણમાં ખાબકી :7લોકોના મોત

ભાજપના ધારાસભ્યના ઘરમાં નોકરે જ સમગ્ર લૂંટનું રચ્યું હતું ષડયંત્ર

ભાજપના ધારાસભ્યના ઘરમાં નોકરે જ સમગ્ર લૂંટનું રચ્યું હતું ષડયંત્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.