Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નૈનીતાલમાં બસ ખીણમાં ખાબકી :7લોકોના મોત

હરિયાણાથી નૈનીતાલ ફરવા આવ્યા હતા 32 લોકો

aaspassdaily by aaspassdaily
2023-10-09 11:22:02
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઉત્તરાખંડના નૈનીતાલમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. 32 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. બસમાં સવાર લોકો હિસાર (હરિયાણા)થી નૈનીતાલ ફરવા માટે આવ્યા હતા. 28 લોકોને ઘાયલ અવસ્થામાં રેસક્યૂ કરીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે7 લોકોના મોત થયા છે.
ઇમરજન્સી કંટ્રોલ રૂમ નૈનીતાલને સૂચના મળી હતી કે કાલાઢૂંગી રોડ પર નાલનીમાં એક બસ દુર્ઘટનાનો શિકાર બની છે જેમાં 30થી 33 લોકો સવાર થવાની શક્યતા છે. સૂચના મળતા જટીમ રૂદ્રપુર અને ખૈરનાથી રેસક્યૂ ઓપરેશન માટે રવાના થઇ હતી. દુર્ઘટનાસ્થળે પહોંચતા ટીમોને જાણકારી મળી કે બસમાં 32 લોકો સવાર હતા. આ હિસારથી નૈનીતાલ ફરવા માટે આવ્યા હતા. રેસક્યૂ ટીમોએ પોલીસ સાથે સંયુક્ત રેસક્યૂ અભિયાન શરૂ કર્યું હતું અને બસમાં સવાર લોકોમાંથી 28 લોકોનું રેસક્યૂ કર્યું હતું જેમણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દૂર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા.

Previous Post

આજે રાજસ્થાન-મધ્ય પ્રદેશ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત

Next Post

ભાજપના ધારાસભ્યના ઘરમાં નોકરે જ સમગ્ર લૂંટનું રચ્યું હતું ષડયંત્ર

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
ભાજપના ધારાસભ્યના ઘરમાં નોકરે જ સમગ્ર લૂંટનું રચ્યું હતું ષડયંત્ર

ભાજપના ધારાસભ્યના ઘરમાં નોકરે જ સમગ્ર લૂંટનું રચ્યું હતું ષડયંત્ર

ભારતમાં વિદેશી નાગરિકે હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા તો ભારતના કાયદા લાગુ પડે – ગુજરાત હાઇકોર્ટ

ભારતમાં વિદેશી નાગરિકે હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા તો ભારતના કાયદા લાગુ પડે - ગુજરાત હાઇકોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.