Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રામ મંદિરના નિર્માણમા બલિદાન આપનારને શ્રદ્ધાંજલિ અપાશે

આજે સાંજે રામ કી પૌડી ખાતે દીપ દાન કાર્યક્રમનું આયોજન : શહીદોની શાંતિ માટે પિતૃપક્ષના દિવસે શ્રાદ્ધ અને તર્પણ કરશે

aaspassdaily by aaspassdaily
2023-10-14 11:29:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે ૫૦૦ વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો ત્યારે આ આંદોલનો દરમિયાન કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે રામમંદિરના નિર્માણ માટે જીવ આપનાર તમામને રામ મંદિર દ્વારા આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી હતી કે તે આજે શહીદોની શાંતિ માટે પિતૃપક્ષના દિવસે એટલે કે આજે શ્રાદ્ધ અને તર્પણ કરશે. આજે સાંજે રામ કી પૌડી ખાતે દીપ દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રોના જાપની વચ્ચે સરયુ પર લગભગ ૧૦ હજાર દીવા પ્રગટાવવામાં આવશે.
પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામ લલાના બાળ સ્વરૂપનો પણ અભિષેક થવાનો છે. ત્યારે આ સમય દરમિયાન એ તમામ શહીદો કે જેમના બલિદાનને કારણે આજે રામ મંદિર તેના આખરી ઓપ સુધી પહોંચ્યું છે તે તમામને આજે અને રામ લલાના અભિષેકના દિવસે ખાસ યાદ કરવામાં આવશે. આની પાછળ એવી માન્યતા પણ છે કે જે હેતુ માટે તેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું તે હેતુ એટલે કે રામ મંદિરનું નિર્માણની તેમની અધૂરી ઈચ્છા પૂર્ણ થઈ છે, તેથી હવે તેમની આત્માના ઉદ્ધાર માટે પૂજા જરૂરી છે. આ પ્રાણ પ્રતિષ્ઠાના અગાઉના કાર્યક્રમનો એક ભાગ છે.
રામ મંદિર ટ્રસ્ટ શ્રાદ્ધ પૂજામાં તેવા લોકોને ખાસ બોલાવશે જેમના પરિવારજનો એ પોતાના જાનનું બલિદાન આપ્યું છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવે કહ્યું હતું કે ૫૦૦ વર્ષમાં અયોધ્યાની રામ જન્મભૂમિને પ્રાપ્ત કરવા માટે કેટલા લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, કોઈને ખબર નથી કે તેમના નામ શું છે. એટલે જેને ઓળખીયે છીએ તેમને તે બોલાવીશું પરંતુ જેના વિશે કંઇ ખબર નથી તેમના આત્માને શાંતિ અને મોક્ષ મળે તે માટે પણ પ્રાર્થના કરીશું અને એટલે જ દસ હજાર દિવા કરીને તમામને રામ કી પૈડી પર શ્રધ્ધાંજલિ આપીશું.

Previous Post

સટ્ટો ભારતની તરફેણમાં : પાકિસ્તાનની જીતની શક્યતા 25 ટકા

Next Post

આજે 8મી વખત પરાસ્ત થશે પાકિસ્તાન!

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલપંપ પર લાંબી લાઇનો

March 24, 2026
અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે શિયા મુસલમાનો અંગે કરેલી ટીપ્પણીથી વિવાદ

March 24, 2026
NIA દ્વારા દેશભરમાં 41 સ્થળોએ દરોડા
તાજા સમાચાર

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં જમ્મુ કાશ્મીરમાં એક સાથે ૯ સ્થળોએ રાષ્ટ્રીય તપાસ એજન્સીના દરોડા

March 24, 2026
Next Post
આજે 8મી વખત પરાસ્ત થશે પાકિસ્તાન!

આજે 8મી વખત પરાસ્ત થશે પાકિસ્તાન!

આજે ગુજરાતમાં રાત્રીના 8થી 12 વાગ્યા સુધી હાઇ એલર્ટ : ડીજીપી

આજે ગુજરાતમાં રાત્રીના 8થી 12 વાગ્યા સુધી હાઇ એલર્ટ : ડીજીપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.