Wednesday, February 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજકોટ, ભાવનગરમાં હળવા વરસાદની સંભાવના

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સાંજ બાદ વાતાવરણમાં પલટાની આગાહી

aaspassdaily by aaspassdaily
2023-10-16 11:18:32
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આજે નવલી નવરાત્રિનું બીજું નોરતું છે ત્યાં હવામાન વિભાગની એક આગાહીએ ગરબા રસિકોના રંગમાં ભંગ પાડવા જેવું કામ કર્યું છે. હવામાન વિભાગે આજથી બે દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
આજથી બે દિવસ વરસાદની વકી છે. ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે. ખાસ કરીને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સાંજ બાદ વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. મેઘરાજા ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેવી સંભાવના સર્જાઇ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે. સોમવારે અમદાવાદ, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગરમાં હળવા વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Previous Post

નાસા ઈચ્છે છે કે ઇસરો અમને ટેક્નોલોજી આપે – એસ.સોમનાથ

Next Post

હિન્દૂ-શીખ ધર્મના લોકોને ઘર ખાલી કરવા પૂંછમાં લાગ્યા પોસ્ટર

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ ભરીને ચીન જઈ રહેલું જહાજ અમેરિકાએ જપ્ત કર્યું

February 25, 2026
આંતરરાષ્ટ્રીય

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ માટે યુએનના પ્રસ્તાવને મોટા ભાગના દેશોનું સમર્થન

February 25, 2026
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટ અને અંધાધૂંધ ફાયરિંગમાં ૧૧નાં મોત

February 25, 2026
Next Post
હિન્દૂ-શીખ ધર્મના લોકોને ઘર ખાલી કરવા પૂંછમાં લાગ્યા પોસ્ટર

હિન્દૂ-શીખ ધર્મના લોકોને ઘર ખાલી કરવા પૂંછમાં લાગ્યા પોસ્ટર

ઈઝરાયેલે ગાઝા પર આક્રમણ માટે રાક્ષસી બુલડોઝર કર્યું તૈનાત

ઈઝરાયેલે ગાઝા પર આક્રમણ માટે રાક્ષસી બુલડોઝર કર્યું તૈનાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.