Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલે ગાઝા પર આક્રમણ માટે રાક્ષસી બુલડોઝર કર્યું તૈનાત

આ બુલડોઝર ગાઝા બોર્ડર ક્રોસ કરનારા સૈનિકોની આગળ આગળ ચાલીને તેમના માટે રસ્તો સાફ કરશે

aaspassdaily by aaspassdaily
2023-10-16 11:23:35
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈઝરાયેલ પૂરી તાકાતથી ગાઝા પટ્ટીમાં પ્રવેશવા જઈ રહ્યુ છે. જેના પગલે બુલડોઝરને પણ તૈનાત કરી દેવાયુ છે. આ એક મહાશક્તિશાળી બુલડોઝર છે. જે ગાઝાની ગીચ વસતીમાં અવરોધોને દુર કરવા માટે ઉપયોગમાં લેવાશે. આ બુલડોઝરનુ નામ D9R છે. તેની ચારે તરફ બખ્તર લગાવવામાં આવ્યુ છે અને તેનુ વજન જ 15 ટન થવા જાય છે. આ બુલડોઝરને ઈઝરાયેલની સેના ટેડી બેરના નામથી પણ બોલાવે છે. બુલડોઝરની પણ આગવી ધાક છે અને કોઈ પણ વ્યક્તિ તેના રાક્ષસી આકારને જોઈને ડરી શકે છે.
બુલડોઝર એટલુ પાવરફુલ છે કે તેના પર રોકેટ અને ગ્રેનેડ હુમલાની પણ કોઈ અસર થતી નથી. બારુદી સુરંગો પણ તેને નુકસાન પહોંચાડી શકે તેમ નથી. ઈઝરાયેલે પહેલી વખત 1950ના દાયકામાં તેને મેદાનમાં ઉતાર્યુ હતુ. ત્યારે તેનો ઉપયોગ સૈનિકો અને ટેન્કો માટે બારુદી સુરંગો અને બીજા વિસ્ફોટકો હટાવવા માટે કરવામાં આવ્યો હતો. બુલડોઝરનુ કુલ વજન 62 ટન છે અને તેને બે સભ્યોની ટીમ ચલાવે છે. બુલડોઝર પર બુલેટ પ્રુફ ગ્લાસ ફિટ કરવામાં આવ્યા છે. જરુર પડે તો બુલડોઝરને ગ્રેનેડ લોન્ચર, મશિનગનથી પણ સજ્જ કરી શકાય છે. 2015માં બુલડોઝરની સુરક્ષા વધારવા માટે તેને સ્લેટ કવચ વડે પણ અપગ્રેડ કરાયુ હતુ. બુલડોઝર ખાઈ ખોદવા માટે કે બ્રિજ બનાવવા માટે પણ સક્ષમ છે. તેની કિંમત લગભગ આઠ કરોડ રુપિયા થવા જાય છે.

Previous Post

હિન્દૂ-શીખ ધર્મના લોકોને ઘર ખાલી કરવા પૂંછમાં લાગ્યા પોસ્ટર

Next Post

ઇચ્છાપોર, વડોદરા અને મહેસાણામાં હાર્ટએટેકથી શિક્ષિકા સહિત 3ના મોત

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ઇચ્છાપોર, વડોદરા અને મહેસાણામાં હાર્ટએટેકથી શિક્ષિકા સહિત 3ના મોત

ઇચ્છાપોર, વડોદરા અને મહેસાણામાં હાર્ટએટેકથી શિક્ષિકા સહિત 3ના મોત

ગુજરાત- રાજસ્થાન બોર્ડર પર અકસ્માત: 9નાં મોત

ગુજરાત- રાજસ્થાન બોર્ડર પર અકસ્માત: 9નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.