Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇઝરાયેલે લેબેનોન પર કર્યો હવાઇ હુમલો

આતંકી સંગઠન હિજબુલ્લાહના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા

aaspassdaily by aaspassdaily
2023-10-17 11:26:03
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના કટ્ટરપંથી સંગઠન હમાસ વચ્ચે 11 દિવસથી યુદ્ધ ચાલુ છે. અત્યાર સુધી બન્ને તરફે 4000થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 10 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલી સેનાએ હમાસને છોડીને લેબેનોનમાં આતંકી સંગઠન હિજબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. જ્યારથી હમાસ પર ઇઝરાયેલે હુમલો શરૂ કર્યો ત્યારથી લેબેનોન તરફથી બોમ્બમારો શરૂ થયો હતો. આ વચ્ચે અમેરિકા તરફથી પણ કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ બાઇડેન બુધવારે ઇઝરાયેલ પહોંચી રહ્યાં છે.

Previous Post

ઇઝરાયલને અજમાવવાની ભૂલ ન કરે, પરિણામો ખૂબ ગંભીર હશે- નેતન્યાહુ

Next Post

47 ટકા ભારતીયો તહેવારોમાં સરેરાશ 10000નો ખર્ચ કરશે

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
47 ટકા ભારતીયો તહેવારોમાં સરેરાશ 10000નો ખર્ચ કરશે

47 ટકા ભારતીયો તહેવારોમાં સરેરાશ 10000નો ખર્ચ કરશે

મેડીકલમાં સરકારી સીટ પર વિદેશી વિદ્યાર્થીને પ્રવેશ ન મળે: હાઈકોર્ટ

મેડીકલમાં સરકારી સીટ પર વિદેશી વિદ્યાર્થીને પ્રવેશ ન મળે: હાઈકોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.