Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મેડીકલમાં સરકારી સીટ પર વિદેશી વિદ્યાર્થીને પ્રવેશ ન મળે: હાઈકોર્ટ

ગુજરાત વડીઅદાલતનો ચુકાદો: ભારતીય છાત્રોની સમકક્ષ ન ગણાય

aaspassdaily by aaspassdaily
2023-10-17 11:29:25
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઓવરસીઝ સીટીઝન ઓફ ઈન્ડીયા કાર્ડ (વિદેશી નાગરિક) ધરાવતા વિદ્યાર્થીને ભારતીય વિદ્યાર્થી સમકક્ષ અધિકાર ન મળી શકે અને સરકારી સીટ પર મેડીકલ કોલેજમાં પ્રવેશ ન મળી શકે તેવો મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. બ્રિટીશ પાસપોર્ટ ધરાવતા વત્સ શાહ નામના વિદ્યાર્થીએ 2019માં મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે અરજી કરી હતી જે કમીટી દ્વારા નકારવામાં આવી હતી.
વડી અદાલતની સુચના મુજબ એનઆરઆઈ કવોટામાં કરેલી અરજી મંજુર થઈ હતી. વિદેશી નાગરિકત્વ ધરાવતા વિદ્યાર્થીને જનરલ શ્રેણીની બેઠકોમાં પ્રવેશ મળી શકે કે કેમ તે મુદો પેન્ડીંગ રહ્યો હતો. વિદ્યાર્થી દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, 2017માં સરકારે નોટીફીકેશન ઈસ્યુ કરીને શિક્ષણમાં ઓસીઆઈ તથા એનઆરઆઈને સમકક્ષ જાહેર કર્યો છે અને તેના આધારે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર જનરલ કેટેગરીમાં પ્રવેશ લઈ શકે છે.
સરકાર પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે નિયમોમાં બદલાવ કરાયો હતો અને તેના આધારે એસીયાઈ કે એનઆરઆઈ વિદ્યાર્થી જનરલ કેટેગરીની સીટમાં પ્રવેશ મેળવી શકતા નથી. હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલના વડપણ હેઠળની બેંચે વિદ્યાર્થીની અરજી નકારી કાઢતા એમ કહ્યું કે ભારતમાં વસતા વિદ્યાર્થીઓના તબીબી શિક્ષણ પાછળ જ સરકાર ખર્ચ કરે છે. ભારતીય નાગરિક ન હોય કે ભારતમાં કામ કરતા ન હોય તેની પાછળ સરકાર ખર્ચ ન કરે. સરકારી મેડીકલ સીટ ભારતીય છાત્રોને જ મળે તે મુખ્ય પાયાની શરત છે. ઓસીઆઈને એનઆરઆઈ સમકક્ષ ગણાયા હોવા છતાં ભારતીય વિદ્યાર્થી જેવા અધિકાર ન મળી શકે.

Previous Post

47 ટકા ભારતીયો તહેવારોમાં સરેરાશ 10000નો ખર્ચ કરશે

Next Post

PM મોદીએ ગૂગલના સીઇઓ સુંદર પિચાઇને AI સમિટ માટે આપ્યું આમંત્રણ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
PM મોદીએ ગૂગલના સીઇઓ સુંદર પિચાઇને AI સમિટ માટે આપ્યું આમંત્રણ

PM મોદીએ ગૂગલના સીઇઓ સુંદર પિચાઇને AI સમિટ માટે આપ્યું આમંત્રણ

હમાસના આતંકીઓના પાપનું ફળ ભોગવતા ફિલીસ્તીનીઓ

હમાસના આતંકીઓના પાપનું ફળ ભોગવતા ફિલીસ્તીનીઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.