Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રસ્તા પર ઉતર્યા તુર્કી-ઇરાન સહિત દેશના લોકો

લેબેનોનમાં અમેરિકન એમ્બેસીમાં લગાવી આગ

aaspassdaily by aaspassdaily
2023-10-18 11:48:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગાઝાની એક હૉસ્પિટલમાં હુમલામાં 500 લોકોના મોત પછી મિડલ ઇસ્ટના અલગ અલગ દેશમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. આ દેશમાં લેબેનોન, તુર્કી અને ઇરાન પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેસ્ટ બેન્કના કેટલાક શહેરોમાં પેલેસ્ટેનિયન નાગરિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સુરક્ષાદળ અને લોકો વચ્ચે અથડામણ પણ થઇ હતી.
ઇઝરાયેલનું કહેવું છે કે ગાઝાની હૉસ્પિટલમાં હુમલો પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદે કર્યો છે. બીજી તરફ અરબ દેશ આ હુમલાનો આરોપ ઇઝરાયેલ પર લગાવી રહ્યું છે. આટલું જ નહીં અમેરિકા પર પણ લોકો ભડકી ગયા છે અને લેબેનોનમાં તેમના દૂતાવાસને જ હજારો પ્રદર્શનકારીઓએ ઘેરી લીધુ છે. આ લોકોએ અમેરિકન દૂતાવાસને આગના હવાલે કરી દીધુ છે. જો કે, સેનાએ ટિયર ગેસના સેલ છોડીને પ્રદર્શનકારીઓને હટાવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ હુમલામાં અમેરિકન દૂતાવાસના કોઇ કર્મચારીને નુકસાન પહોંચ્યું છે કે નથી પહોચ્યું તેની કોઇ માહિતી મળી શકી નથી.
બીજી તરફ લેબેનોનમાં જ ફ્રાંસના દૂતાવાસની બહાર પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ હિજબુલ્લાહના ઝંડા લહેરાવ્યા હતા. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વચ્ચે ઇરાને ધમકી આપી છે. ઇરાનના વિદેશ મંત્રી હુસેન અમીર અબ્દુલ્લાહિયને કહ્યું કે જો ગાઝા પટ્ટીમાં બોમ્બમારો ના રોકાયો તો ઇઝરાયેલે નુકસાન સહન કરવું પડશે.

Previous Post

રાજ્યમાં 3,500 કરોડના ખર્ચે સોલર પાવર પ્લાન્ટ સ્થપાશે

Next Post

પાકિસ્તાને કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન : BSFના બે જવાન ઘાયલ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પાકિસ્તાને કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન :  BSFના બે જવાન ઘાયલ

પાકિસ્તાને કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન : BSFના બે જવાન ઘાયલ

ગુજરાતનો ગરબો યુનેસ્કો હેરિટેજમાં થશે સામેલ

ગુજરાતનો ગરબો યુનેસ્કો હેરિટેજમાં થશે સામેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.