Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટ્રેનોમાં હવે લાંબા વેઈટીંગ વચ્ચે પણ મળી શકશે કન્ફર્મ ટિકીટ

રીઝર્વેશન ચાર્ટ ઓનલાઈન કરવા સહિત અનેક નવી સુવિધા

aaspassdaily by aaspassdaily
2023-10-18 11:56:26
in તાજા સમાચાર, બિઝનેસ, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રેલવે દ્વારા ટ્રેનોના રીઝર્વેશન ચાર્ટને ઓનલાઈન કરી દેવામાં આવ્યો છે. રેલવેની વેબસાઈટ પર ચાર્ટ બન્યા બાદ ખાલી બર્થની માહિતી ઉપલબ્ધ થશે અને લોકો તેના આધારે ઓનલાઈન બુકીંગ કરાવી શકશે. આ સિવાય રેલવે દ્વારા વેબસાઈટમાં કેટલીક અન્ય સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી છે. રેલવેની વેબસાઈટ ઈન્ડીયન રેલવે પેસેન્જર રીઝર્વેશન ઈન્કવાયરી પર ચાર્ટ (રીઝર્વેશન) નામે વધુ એક વિકલ્પ જોવા મળશે જેમાં રીઝર્વેશન ચાર્ટની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ હશે. ટ્રેનનો નંબર, માહિતી, બોડીંગ સ્ટેશન, પ્રથમ ચાર્ટ બન્યા બાદ ખાલી બર્થ સહિતની વિગતો હશે અને તે ઓનલાઈન જોવા મળી શકશે.
રેલવેના સીનીયર અધિકારીએ કહ્યું કે, ટ્રેન ઉપડવાના સમયના ચાર કલાક પુર્વે પ્રથમ અને 30 મીનીટ પુર્વે બીજો ચાર્ટ તૈયાર થાય છે. પ્રવાસીઓ મોટાભાગે અંતિમ કલાકો-મીનીટોમાં જ ટિકીટ કેન્સલ કરાવતા હોય છે. અગાઉ આ ખાલી બર્થ ટીટીઈની સતામાં હતી એટલે પ્રવાસીઓને યોગ્ય માહિતી મળતી ન હતી. હવે ચાર્ટ જ ઓનલાઈન થતા પ્રવાસી લેપટોપ કે મોબાઈલથી જ ખાલી સીટની માહિતી મેળવી શકશે. એટલું જ નહી અધવચ્ચેથી બર્થ ખાલી થવાની છે કે કેમ તેની પણ માહિતી હશે. ટીટીઈના આશરે નહીં રહેવુ પડશે. સફર દરમ્યાન ટીટીઈ પણ ખાલી બર્થનું ઓનલાઈન બુકીંગ કરી શકશે.
રીઝર્વેશન ચાર્ટ બન્યા બાદ ટિકીટનું બુકીંગ કરંટ કાઉન્ટર પર થતુ હતું હવે ઓનલાઈન થઈ શકશે એટલે પારદર્શકતા આવશે. દેશમાં દરરોજ 12500 ટ્રેન દોડે છે અને સરેરાશ 13 લાખ બર્થનું બુકીંગ થાય છે. રેલવેની આ નવી સુવિધામાં ટ્રેનના એન્જીનથી માંડીને કોચનો મેપ પણ છે. એસી-1, એસી-2, એસી-3, સ્લીપર તથા જનરલ સહિત તમામ કોચ દર્શાવાયા છે. સ્ટેશન પર કોચનું સ્થળ પણ જોવા મળી શકશે.

Previous Post

ગુજરાતનો ગરબો યુનેસ્કો હેરિટેજમાં થશે સામેલ

Next Post

શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહ રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક,

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહ રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક,

શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહ રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક,

ઈઝરાયેલ વિરુદ્ધ વિશ્વભરના મુસ્લિમો એક : સાઉદીમાં 57 દેશોની ઈમરજન્સી બેઠક

ઈઝરાયેલ વિરુદ્ધ વિશ્વભરના મુસ્લિમો એક : સાઉદીમાં 57 દેશોની ઈમરજન્સી બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.