Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પતિ અજયની જેમ પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવશે કાજોલ

ફિલ્મ દો પત્તીમાં આવશે નજર : કૃતિનું પ્રોડ્યુસર તરીકે ડેબ્યૂ

aaspassdaily by aaspassdaily
2023-10-20 11:46:48
in તાજા સમાચાર, મનોરંજન
Share on FacebookShare on Twitter

સિંઘમ ફ્રેન્ચાઈઝીની ફિલ્મોમાં દબંગ પોલીસ અધિકારી બાજીરાવ સિંઘમની ભૂમિકામાં અભિનેતા અજય દેવગણને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો. અજય અત્યારે સિંઘમ અગેઈનની શૂટિંગમાં વ્યસ્ત છે. હવે પોલીસ કર્મચારીની ભૂમિકામાં અજયની તેમની પત્ની અને અભિનેત્રી કાજોલ સાથે ટક્કર થવાની છે.
કાજોલ પોતાની આગામી ફિલ્મ દો પત્તીમાં મહિલા પોલીસ અધિકારીની ભૂમિકામાં હશે. લગભગ 3 દાયકાના ફિલ્મી સફરમાં કાજોલ આ ફિલ્મમાં પહેલી વખત પોલીસ કર્મચારીની ભૂમિકા નિભાવી રહી છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર દો પત્તીમાં કાજોલ ઉત્તર ભારતના બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલી એક નિર્ભીક અને બેધડક પોલીસ કર્મચારીની ભૂમિકામાં હશે. ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી કૃતિ સેનન પણ મહત્વની ભૂમિકામાં છે.
અભિનયની સાથે કૃતિ આ ફિલ્મથી પ્રોડ્યુસર તરીકે પોતાની નવી ઈનિંગ શરૂ કરી રહી છે. ફિલ્મમાં તેમની ભૂમિકા પણ છે. ફિલ્મની કહાની એવી છે કે ફિલ્મમાં કાજોલ અભિનીત પાત્ર, કૃતિના પાત્રની શોધ કરે છે. આ દરમિયાન કહાનીમાં ઉતાર-ચઢાવની ઘણી ઘટના ઘટે છે. આ ફિલ્મનું શૂટિંગ ગત ઓગસ્ટમાં મુંબઈમાં શરૂ થયુ હતુ. જે બાદ ગત શનિવારે આ ફિલ્મનું ઉત્તરાખંડ શેડ્યૂલ પૂરુ થયુ.નેટફ્લિક્સ માટે બની રહેલી આ ફિલ્મની ટીમ હવે ત્રીજા શેડ્યૂલની શૂટિંગની તૈયારીમાં છે. સિંઘમની ભૂમિકામાં અજયે તો ખૂબ લોકપ્રિયતા મેળવી હવે જોવાનું એ રહેશે કે શું કાજોલને પણ પોલીસ કર્મચારીની ભૂમિકામાં એટલી જ પસંદ કરવામાં આવશે કે નહીં

Previous Post

હૈદરાબાદમાં મુસ્લિમ મહિલાઓ અને બાળકોએ ઈઝરાયેલ અને અમેરિકાના ધ્વજને પગ નીચે કચડી નાખતો વીડિયો થયો વાયરલ

Next Post

શિયાળાના આગમન સાથે હિમાલયન સરહદો પર ટેકનોલોજીથી ખાસ વોચ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
શિયાળાના આગમન સાથે  હિમાલયન સરહદો પર ટેકનોલોજીથી ખાસ વોચ

શિયાળાના આગમન સાથે હિમાલયન સરહદો પર ટેકનોલોજીથી ખાસ વોચ

દક્ષિણ આફ્રિકાના એક  ક્રિકેટરના બેટ પર લખેલું છે…’ઓમ’

દક્ષિણ આફ્રિકાના એક ક્રિકેટરના બેટ પર લખેલું છે…’ઓમ’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.