Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ડાયમંડ બુર્સમાં એકસાથે 983 ઓફિસમાં કુંભ સ્થાપના

સી.આર. પાટીલ અને દર્શના જરદોશ પણ હાજર રહ્યાં

dharmendravaghela by dharmendravaghela
2023-10-25 12:12:16
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

સુરતનું ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગજગત માટે એક માઈલસ્ટોન સમાન બની ગયું છે. ત્યારે દશેરાના પવિત્ર તહેવારે ડાયમંડ બુર્સની 983 ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે એકસાથે કુંભઘડા મૂકવામાં આવ્યા હતા. આ કુંભ સ્થાપનામાં ગુજરાત પ્રદેશ ભાજપ-અધ્યક્ષ સીઆર પાટીલ સહિત હજારો લોકો જોડાયા હતા. દશેરાના પાવન દિવસે ડાયમંડ બુર્સમાં જાણીતા ઉદ્યોગપતિઓની ઓફિસનું ફર્નિચરનું કામ પૂર્ણ થતાંની સાથે જ આજે કુંભ સ્થાપના કરવામાં આવી હતી. 983 જેટલી ઓફિસમાં એકસાથે કુંભ સ્થાપનાની મહત્ત્વની વિધિ પૂર્ણ થઈ હતી. ડાયમંડ બુર્સમાં જેમણે પોતાની ઓફિસ શરૂ કરી છે તેમના પરિવારના લોકો ડાયમંડ બુર્સ પરિવાર અને રાજનેતાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને સાંસદ દર્શના જરદોશ પણ હાજર રહ્યાં હતાં.

Tags: diomand burskumbh sthapansurat
Previous Post

બાલા ત્રિપુરા સુંદરી – બહુચર માતાજીને પહેરાવાયો 300 કરોડનો નવલખો હાર

Next Post

સાળાએ બનેવીને ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરતાં ખળભળાટ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
સાળાએ બનેવીને ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરતાં ખળભળાટ

સાળાએ બનેવીને ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરતાં ખળભળાટ

ગુજરાતી બાળ સાહિત્યકાર હરીશ નાયકનું નિધન

ગુજરાતી બાળ સાહિત્યકાર હરીશ નાયકનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.