Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલી સેનાએ ગાઝામાં પોતાનો ધ્વજ લહેરાવ્યો

ટનલમાંથી નીકળેલાં હમાસ આતંકીઓ સાથે અથડામણ

dharmendravaghela by dharmendravaghela
2023-10-30 11:38:31
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયલ-હમાસ યુદ્ધ દરમિયાન ઇઝરાયલની સેનાએ ગાઝામાં પોતાના ગ્રાઉન્ડ એટેક અને ઘૂસણખોરી વધારી દીધી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના સૈનિકોનાં રવિવારે દરોડા પછી ગાઝામાં પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો. તે જ સમયે, ગાઝામાં લોકો ટોર્ચલાઇટ સાથે કાટમાળમાં તેમના પ્રિયજનો અને ગુમ થયેલા સંબંધીઓના મૃતદેહોને શોધી રહ્યા છે.
ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ ઇઝરાયલ બોર્ડર પાસે નોર્થ ગાઝાના ઈરેઝ શહેરમાં હમાસના આતંકીઓ ઇઝરાયલની સેના સાથે અથડામણ થઈ હતી. આ આતંકીઓ સુરંગમાંથી બહાર આવ્યા અને સૈનિકો પર હુમલો કરવા લાગ્યા. સેનાનું કહેવું છે કે તેઓએ અહીં ઘણા આતંકીઓને માર્યા છે.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે હમાસના મુખ્ય અને અન્ય મોટા ઠેકાણાઓ હોસ્પિટલો, શાળાઓ, મસ્જિદો હેઠળ છે. હમાસ ટનલથી કામ કરે છે. આ સંગઠનને જડમૂળથી ઉખેડવા માટે ગાઝાના ટનલ નેટવર્કને નષ્ટ કરવું પડશે. તે જ સમયે, હમાસનું કહેવું છે કે તેણે આ સુરંગોમાં બંધકોને રાખ્યા છે.

પેલેસ્ટિનિયનો UN રિલીફ એજન્સીમાં ઘુસ્યા:ગાઝામાં સિવિલ એડમિનિસ્ટ્રેશન ફેઇલ

ગાઝામાં રહેતા હજારો પેલેસ્ટિનિયનો સંયુક્ત રાષ્ટ્રની રાહત અને કાર્ય એજન્સીના વેરહાઉસ અને વિતરણ કેન્દ્રમાં પ્રવેશ્યા. અહીં રાહત સામગ્રી રાખવામાં આવી હતી. લોટ જેવી રોજીંદી ઉપયોગની ચીજવસ્તુઓ ખરીદવા લોકો અહીં ઉમટી પડ્યા હતા. અંદર પ્રવેશ્યા બાદ લોકોમાં સામાન લેવા માટે હરીફાઈ થઈ હતી.

Tags: ArmyGazaisrael flage
Previous Post

રશિયામાં મખાચકલા શહેરના એરપોર્ટના રનવે પર પેલેસ્ટાઈન સમર્થકોએ કર્યો કબ્જો

Next Post

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી વધુ એક ડ્રગ્સની ફેક્ટરી ઝડપી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી વધુ એક ડ્રગ્સની ફેક્ટરી ઝડપી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી વધુ એક ડ્રગ્સની ફેક્ટરી ઝડપી

અંબાજીના ચાચર ચોકમાં 900 દીવડાઓથી મહાઆરતી

અંબાજીના ચાચર ચોકમાં 900 દીવડાઓથી મહાઆરતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.