Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં મતદારોની સંખ્યામાં 3.3 લાખનો ઘટાડો

સુરત, અમદાવાદ, વડોદરા તથા ભાવનગર શહેરમાં જ 2.04 લાખ મતદારો ઘટયા

dharmendravaghela by dharmendravaghela
2023-11-02 13:21:22
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં મતદારોની સંખ્યામાં 3.30 લાખનો ઘટાડો થયો હોવાની રસપ્રદ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સુરત, અમદાવાદ, ભાવનગર, સહીતના શહેર-જીલ્લાઓમાં મતદારો ઓછા થયા છે.
રાજયમાં 2022 ની વિધાનસભા ચૂંટણી વખતે 4.91 કરોડ મતદારો હતા તે હવે 4.88 કરોડથી પણ ઓછા થયા છે. 3.3 લાખનો ઘટાડો છે તેમાં 1.82 લાખ પુરૂષ મતદારો તથા 1.48 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. મતદારોની સંખ્યામાં સૌથી મોટો ઘટાડો શહેરી વિસ્તારોમાં છે. સુરત, અમદાવાદ, વડોદરા તથા ભાવનગર જેવા ચાર શહેરમાં જ 2.04 લાખ મતદારો ઘટયા છે.
આગામી વર્ષે યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી પુર્વે હાથ ધરાયેલી મતદાર યાદી કાર્યક્રમમાં આ ટ્રેંડ માલુમ પડયો છે. મોટા શહેરોમાં મતદારો ઘટયા હોવા છતાં આઠ જીલ્લાઓમાં મતદારોની સંખ્યામાં 633 થી 16255 નો વધારો થયો છે તેમાં દાહોદ, બનાસકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર, ડાંગ, મહીસાગર, સાબરકાંઠા તથા પટણનો સમાવેશ થાય છે.
સરકારી સુત્રોના કહેવા પ્રમાણે ગુજરાતમાં સ્થાયી થયા બાદ વતન વાપસીને કારણે મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે.કોરોનાકાળ વખતે હિજરત કરી ગયેલા સેંકડો લોકો પરત ફર્યા નથી તે પણ સૂચક છે. કોરોના ખત્મ થયા બાદ વતનની વાટ પકડી લેનારા લોકો પરત આવશે તેઓ આશાવાદ હતોપરંતુ આ લોકોએ વતનમાં જ રહેવાનું નકકી કરી લીધુ હોવાનું સ્પષ્ટ થાય છે.
રાજયમાં સૌથી વધુ 91580 મતદારો સુરતમાં ઓછા થયા છે. અમદાવાદમાં આ સંખ્યા 64459 ભાવનગરમાં 24625, વડોદરામાં 23148 તથા આણંદમાં 22055 ની છે. આ સિવાય અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ જેવા સૌરાષ્ટ્રનાં શહેર-જીલ્લામાં પણ મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે.ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારથીએ કહ્યું કે ચૂંટણી મતદાર યાદી કાર્યક્રમ પ્રક્રિયા ચાલી જ રહી છે. નવા મતદારોના ફોર્મ ભરાયા છે. એટલે મતદાર યાદીમાં ઉમેરો થશે. મતદારોની ઘટેલી સંખ્યા લોકોના અવસાન તથા હિજરતને કારણે છે. જાન્યુઆરી 2024 માં મતદારોની આખરી સંખ્યા સામે આવશે. રાજયનાં મોટાભાગનાં શહેર-જીલ્લામાં મતદારો ઘટયા છે.ત્યારે દાહોદમાં 162855, બનાસકાંઠામાં 12413, વલસાડમાં 5994 સુરેન્દ્રનગરમાં 4031 ડાંગમાં 1104 મતદારોનો ઉમેરો થયો છે.

Tags: voterr in gujarat
Previous Post

આજે ED સામે હાજર નહીં થાય કેજરીવાલ

Next Post

લગ્નોનો હવે કોઈ ભરોસો નથી, ભારતમાં પણ પ્રિ-મેરેજ એગ્રીમેન્ટ ફરજીયાત કરો: કોર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
જીવ દયા પ્રેમીઓ પર થયેલા હુમલા કેસમાં ચાર શખ્સોને બે વર્ષની સજા

લગ્નોનો હવે કોઈ ભરોસો નથી, ભારતમાં પણ પ્રિ-મેરેજ એગ્રીમેન્ટ ફરજીયાત કરો: કોર્ટ

યુવરાજ જયવીરરાજસિંહના હસ્તે રોટરી રોયલના ફટાકડા મોલનુ રાત્રે ઉદ્ધાટન

યુવરાજ જયવીરરાજસિંહના હસ્તે રોટરી રોયલના ફટાકડા મોલનુ રાત્રે ઉદ્ધાટન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.