Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે ED સામે હાજર નહીં થાય કેજરીવાલ

કેજરીવાલે કહ્યું- EDનું સમન્સ ગેરકાયદેસર

dharmendravaghela by dharmendravaghela
2023-11-02 13:19:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ED સામે હાજર નહીં થાય. EDએ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી આબકારી નીતિ કેસમાં આજે હાજર થવા માટો બોલાવ્યા હતા. ઇડી લીકર નીતિ કૌભાંડમાં મની લૉન્ડ્રિંગ સાથે જોડાયેલા કેસની તપાસ કરી રહ્યું છે. ચર્ચા છે કે તપાસ એજન્સીએ કેજરીવાલને સમન્સ પાઠવ્યા પહેલા પુરાવા ભેગા કર્યા છે. આ ઘટનામાં તપાસ એજન્સી પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી ચુકી છે. મુખ્યમંત્રી કેજરીવાલના હાજર થયા પહેલા આપ સરકારના અન્ય એક મંત્રી રાજકુમાર આનંદને ત્યા ઇડીએ રેડ કરી છે. આ કેસ કસ્ટમ કેસ સાથે જોડાયેલો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે EDને જવાબ આપ્યો છે, કેજરીવાલે કહ્યું “સમન્સ નોટિસ ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત છે. આ નોટિસ ભાજપના ઈશારે મોકલવામાં આવી છે. નોટિસ એ સુનિશ્ચિત કરવા માટે મોકલવામાં આવી છે કે મને ચાર રાજ્યોમાં પ્રચાર કરવાની મંજૂરી ન મળે.હું આમ કરી શકતો નથી. EDએ તાત્કાલિક નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ.”

Advertisement
Tags: delhiedindiaKejrival
Previous Post

મારી માટી મારો દેશ: અલગ અલગ ગામેથી માટી લઈન કારોનો કાફલો પાર્ટીના દિલ્હી પહોંચ્યો

Next Post

ગુજરાતમાં મતદારોની સંખ્યામાં 3.3 લાખનો ઘટાડો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
80 વર્ષથી વધુ વયના લોકો ઘરે બેઠા જ મતદાન કરી શકશે

ગુજરાતમાં મતદારોની સંખ્યામાં 3.3 લાખનો ઘટાડો

જીવ દયા પ્રેમીઓ પર થયેલા હુમલા કેસમાં ચાર શખ્સોને બે વર્ષની સજા

લગ્નોનો હવે કોઈ ભરોસો નથી, ભારતમાં પણ પ્રિ-મેરેજ એગ્રીમેન્ટ ફરજીયાત કરો: કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.