• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, September 26, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

ફાયરિંગ કરીને સરકારી કર્મચારીને ડરાવી-ધમકાવી પૈસા પડાવ્યાંનો આરોપ

dharmendravaghela by dharmendravaghela
2023-11-04 11:44:51
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આમ આદમી પાર્ટીના નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 લોકો સામે સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ, ધાકધમકી, નાણાં પડાવ્યાંની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ AAP MLA ચૈતર વસાવાએ ફરજ પર હાજર વન વિભાગના અધિકારીનો યુનિફોર્મનો કોલર પકડી બંદૂકથી ફાયરિંગ કરી ડરાવી-ધમકાવી પૈસા પડાવ્યાં છે.
ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મુજબ સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરજાવણ ગામના વતની અને દેડિયાપાડામાં ફરજ બજાવતા વન વિભાગના કર્મચારી શિવરાજ રૂવજીભાઈ ચૌધરીને ચૈતર વસાવા, ચૈતરના પત્ની શકુંતલાબેન, ડુંગરજી ભાંગડાભાઈ વસાવાની બે દિકરીઓ, રમેશભાઈ ગિમ્બાભાઈ વસાવા, રમેશભાઈ ગિમ્બાભાઈ વસાવાની પત્ની, બે અજાણ્યા શખ્સો, ચૈતર વસાવાના PA અને ડુંગરજી ભાંગડાભાઈ વસાવાના જમાઈ આ તમામ લોકોએ ગેરકાયદેસર મંડળી રચીને સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ કરીને મા-બેન સમાણી બીભત્સ ગાળો ભાંડી હતી.
ચૈતર વસાવાએ આ વનકર્મીના યુનિફોર્મનો કોલર પકડી બે લાફા માર્યા હતા અને પોતાની પાસે રહેલી ગેરકાયદેસર પિસ્તોલથી હવામાં ફાયરિંગ કરીને ડરાવીને આરોપીઓ ડુંગરજી ભાંગડાભાઈ વસાવાની બે દિકરીઓ, રમેશભાઈ ગિમ્બાભાઈ વસાવા, રમેશભાઈ ગિમ્બાભાઈ વસાવાની પત્નીએ કપાસના પાકની નુકસાનીની ચુકવણી કરવા ધાકધમકી આપી હતી અને ડુંગરજી ભાંગડાભાઈ વસાવાના જમાઈએ રૂ.60,000 પડાવ્યાં હતા. દેડિયાપાડા પોલીસે વનકર્મીની ફરિયાદ નોંધી આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.

Tags: fir against aap mla chaitar vasavagujarat
Previous Post

લોકોને ફરિયાદ માટે કેમ જવું, ક્યાં જવુ અને કોને મળવું એ વાત સ્પષ્ટ કરો- હાઇકોર્ટ

Next Post

જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી મસ્જિદ પક્ષની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી

dharmendravaghela

dharmendravaghela

Related News

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત
તાજા સમાચાર

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત

September 25, 2026
નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર
તાજા સમાચાર

નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર

September 25, 2026
ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,
તાજા સમાચાર

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

September 25, 2026
Next Post
જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી મસ્જિદ પક્ષની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી

જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી મસ્જિદ પક્ષની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી

ઉપરાષ્ટ્રપતિની બિનશરતી માફી માગો

ઉપરાષ્ટ્રપતિની બિનશરતી માફી માગો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In