Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટા ઉત્પાદકોના ત્યાં દરોડા પાડીને 1700 જેટલા સેમ્પલ જપ્ત કર્યા

800 મેટ્રિક ટન જેટલો જથ્થો તપાસમાં ફેલ જોવા મળ્યા, 6 કરોડની કિંમતના અખાદ્ય પદાર્થોનો નાશ

dharmendravaghela by dharmendravaghela
2023-11-09 11:43:13
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બિન આરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને તહેવારોની સીઝનમાં આ વેચાણ મોટાપાયે જોવા મળે છે. ત્યારે આ પ્રકારનું વેચાણ અટકાવવા માટે રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવે છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે છેલ્લા એક માસમાં રાજ્યના વિવિધ જિલ્લામાં ડ્રાઈવ કરીને અખાદ્ય જથ્થો ઝડપયો છે. જેની કિંમત અદાજીત 6 કરોડની હોવાનું અનુમાન લાગવામાં આવ્યું છે.
તહેવારોની સીઝનમાં ગુજરાતીઓ મન મુકીને બજારોમાં મળતી ખાદ્ય પદાર્થો આરોગતી હોય છે. આ ખોરાક ખાવા લાયક યોગ્ય છે કે નહીં તેની ખરકાઈ કરવામાં માટે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છેલ્લા એક માસથી સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટા ઉત્પાદકોના ત્યાં દરોડા પાડીને 1700 જેટલા સેમ્પલ જપ્ત કર્યા છે, આ તમામ જપ્ત કરેલા સેમ્પલ સ્ટેટીંગ માટે મોકલ્યા હતા, જેમાંથી 800 મેટ્રિક ટન જેટલો જથ્થો તપાસમાં ફેલ જોવા મળ્યા છે. આ તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જે અદાજીત 6 કરોડનો માલ હોવાનું સામે આવી રહ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ મામલે આરોગ્ય વિભાગને સૂચના આપી છે કે માત્ર તહેવારોના દિવસો નહિ પરંતુ 365 દિવસ સુધી આ પ્રકારની રેડ કરીને અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવે. આ ઉપરાંત ફૂડ અને ડ્રગ્સ વિભાગના કમિશનરે જણાવ્યું હતું કે તહેવારની સીઝનમાં અમુક ખાદ્ય ચીજવસ્તુઓની ડિમાન્ડ વધી જાય છે અને આ ડિમાન્ડ વચ્ચે કેટલાક તત્વો કમાણી કરવાના હેતુથી ભેળસેળ કરીને ખરાબ ક્વૉલિટીનો માલ દુકાનદારો ગ્રાહકોને આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

Tags: FDCAgujaratsample
Previous Post

આંગણવાડીમાં કાર્યકર-તેડાગરની 10,000 જગ્યા માટે ભરતી

Next Post

દીકરાના બદલે ભીક્ષુકને કારમાં સળગાવી 80 લાખનો વીમો પાસ કરાવ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
Next Post
દીકરાના બદલે ભીક્ષુકને કારમાં સળગાવી 80 લાખનો વીમો પાસ કરાવ્યો

દીકરાના બદલે ભીક્ષુકને કારમાં સળગાવી 80 લાખનો વીમો પાસ કરાવ્યો

દિલ્હીમાં પ્રદૂષણ અટકાવવા કૃત્રિમ વરસાદ કરાશે

દિલ્હીમાં પ્રદૂષણ અટકાવવા કૃત્રિમ વરસાદ કરાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.