Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે મતદાન

મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 70 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે

aaspassdaily by aaspassdaily
2023-11-17 11:58:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશ અને છત્તીસગઢ મતદાતાઓ વોટ કરવા માટે થનગની રહ્યાં છે. ત્યારે એમપીમાં આજે 17 નવેમ્બર પ્રથમ તબક્કામાં રાજ્યની તમામ 230 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જ્યારે છત્તીસગઢમાં બીજા તબક્કામાં 70 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન કેન્દ્રો પર સવારથી લાઈનો જોવા મળી રહી છે.
મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 70 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થયું છે. એમપીમાં 2 હજાર 533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. ચૂંટણી પંચ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 64 હજાર 626 મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે 3 વાગ્યા સુધી જ મતદાન થશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે આવશે.

Previous Post

માધુરી દીક્ષિત લડી શકે છે લોકસભા ચૂંટણી ?

Next Post

કાશ્મીરના કુલગામમાં સેનાએ 3 આતંકીઓ ઠાર માર્યા

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
કાશ્મીરના કુલગામમાં સેનાએ 3 આતંકીઓ ઠાર માર્યા

કાશ્મીરના કુલગામમાં સેનાએ 3 આતંકીઓ ઠાર માર્યા

“મેં મારો વીડિયો જોયો જેમાં હું ગરબા કરી રહ્યો છું, મેં આજ સુધી ક્યારેય ગરબા કર્યા જ નથી” – મોદી

“મેં મારો વીડિયો જોયો જેમાં હું ગરબા કરી રહ્યો છું, મેં આજ સુધી ક્યારેય ગરબા કર્યા જ નથી” - મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.