Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

“મેં મારો વીડિયો જોયો જેમાં હું ગરબા કરી રહ્યો છું, મેં આજ સુધી ક્યારેય ગરબા કર્યા જ નથી” – મોદી

ડીપફેક ટેકનોલોજીથી લોકોને મોટું જોખમ છે : પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી

dharmendravaghela by dharmendravaghela
2023-11-18 11:20:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પીએમ મોદીએ કહ્યું હતું કે લોકો અને મીડિયાને ડીપફેકથી સતર્ક રહેવાની ખાસ જરૂર છે, આ પછી તેમણે પોતાના જ એક વીડિયોનો ઉલ્લેખ કર્યો, “મેં મારો એક વીડિયો જોયો જેમાં હું ગરબા કરી રહ્યો છું, એ વીડિયો ખૂબ જ વાસ્તવિક લાગી રહ્યો હતો, જો કે મેં આજ સુધી ક્યારેય ગરબા કર્યા જ નથી.” પીએમ મોદીએ જણાવ્યું હતું.
ગત મહિને સોશિયલ મીડિયા પર પીએમ મોદી ગરબા કરતા હોય તેવો એક વીડિયો ખૂબ વાઇરલ થયો હતો. આ વીડિયો જોઇને સૌ કોઇએ આશ્ચર્ય અનુભવ્યું હતું. રશ્મિકા મંદાન સહિત કેટરીના કૈફનો ટાઇગર-3 ફિલ્મના એક દ્રશ્યનો ફેક ફોટો વાઇરલ થયો. એ પછી સારા તેંડુલકર-શુભમન ગીલના મોર્ફ કરેલા ફોટો વાઇરલ થયા. ડીપફેકનો ઉપયોગ પહેલા પણ થતો હતો પરંતુ AI ટેકનોલોજી બાદ આવી ઘટનાઓ વધી છે.
ડીપફેક ટેકનોલોજી અંગે પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આ પ્રકારના વીડિયોને કારણે સમાજમાં અશાંતિ અને અરાજકતા ફેલાઇ શકે છે. ડીપફેક ટેકનોલોજીથી લોકોને મોટું જોખમ છે તેવું પીએમ મોદીએ તેમના નિવેદનમાં કહ્યું છે. તેમણે જણાવ્યું છે કે લોકોએ ડીપફેક ટેકનોલોજીથી સાવધ રહેવાની જરૂર છે. ડીપફેક સમાજમાં અશાંતિ પેદા કરી શકે છે. જનરેટિવ એઆઇના માધ્યમથી તૈયાર થયેલી તસવીરો કે વીડિયોની શરૂઆતમાં ડિસ્ક્લેમર હોવું જોઇએ કે આ વીડિયો ડીપફેકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.
ટેકનોલોજી અને આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ સાયબર ક્રાઇમ કરતા લોકો માટે જાણે હાથવગું સાધન બની ગઇ છે. કોઇપણ તસવીર-વીડિયો સાથે અલગ અલગ ટુલ્સની મદદથી છેડછાડ કરી તેને નવું જ રૂપ આપવામાં આવે છે. જે વ્યક્તિને ટાર્ગેટ કરવા હોય તેની તસવીરોને મોર્ફ કરીને અન્ય કોઇ વ્યક્તિના ચહેરા પર લગાવી દેવાય છે જેથી જોનારને લાગે છે કે તે વીડિયોમાં ખરેખર ટાર્ગેટેડ વ્યક્તિ જ છે. હાલમાં જ વાઇરલ થયેલા રશ્મિકા મંદાનાના વીડિયોમાં આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Tags: indiamodi about deep fake
Previous Post

કાશ્મીરના કુલગામમાં સેનાએ 3 આતંકીઓ ઠાર માર્યા

Next Post

યમનમાં ભારતીય નર્સને અપાશે ફાંસીની સજા

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
યમનમાં ભારતીય નર્સને અપાશે ફાંસીની સજા

યમનમાં ભારતીય નર્સને અપાશે ફાંસીની સજા

પંજાબમાં ફરજ પર જતા એએસઆઈની હત્યા

પંજાબમાં ફરજ પર જતા એએસઆઈની હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.